+

Today Rashi : આ રાશિના જાતકોને આજે લવ-લાઈફ બની શકે છે સકારાત્મક

Today Rashi આજનું પંચાંગ (1)તારીખ : ૨૫ જાન્યુઆરી ૨૦૨૪, ગુરૂવાર (2)તિથિ : પોષ શુદ પુર્ણિમા (3)નક્ષત્ર : પુનર્વસુ (4)યોગ : વિષ્કુમ્ભ (5)કરણ : વિષ્ટિ (6)રાશિ :કર્ક (ડ,હ) દિન વિશેષ અભિજીત…

Today Rashi

આજનું પંચાંગ

(1)તારીખ : ૨૫ જાન્યુઆરી ૨૦૨૪, ગુરૂવાર
(2)તિથિ : પોષ શુદ પુર્ણિમા
(3)નક્ષત્ર : પુનર્વસુ
(4)યોગ : વિષ્કુમ્ભ
(5)કરણ : વિષ્ટિ
(6)રાશિ :કર્ક (ડ,હ)

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૨૯ થી ૧૩:૧૩ સુધી
રાહુકાળ : ૧૪:૧૪ થી ૧૫:૩૬ સુધી
ગુરૂપુષ્યામૃત યોગ ૦૮:૦૧૫ AM થી 07:16 AM થી

મેષ (અ,લ,ઈ)

આજે વિચારો મા અસ્થિરતા રહે
આજે કાર્યક્ષેત્રમાં લાભ મળે
પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ થાય
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
ઉપાય : આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સંકર્ષણાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે મનને પરમ શાંતિ મળે
પ્રવાસને લગતા શુભ કાર્યો થાય
આજે વાણીથી ક્લેશ થાય
સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવે
ઉપાય : આજે શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજના દિવસે મહેનતથી લાભ મળે
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
લવ-લાઈફ સકારાત્મક બને
આજે તમાને ભાગ્યનો સાથ મળે
ઉપાય : આજે મંદિરમાં ફળોનું દાન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ પ્રદ્યુમ્નાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વ્યવસાયમાં જોખમ વધે
વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહે
આજે શેર-બજારમાં લાભ મળે
જૂના મિત્રોથી લાભ મળે
ઉપાય : આજે ગરીબોને જમાડવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ અનિરુદ્ધાય નમઃ ||

સિંહ (મ,ટ)

નવા પ્રોજેક્ટનું આયોજન થાય
આજે આરોગ્યમાં ધ્યાન રાખવું
તમારે મનને શાંત રાખશો
આજે પિતાથી વેપારમાં લાભ મળે
ઉપાય : આજે સત્યનારાયણની કથા કરવી
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ પુરુષોત્તમાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજના દિવસે સાવધાન રહેવું
પરિવારમાં શુભ પ્રસંગ થાય
જીવનસાથીસાથે મન દુઃખ થાય
સંતાનની ચિંતા દૂર થાય
ઉપાય : આજે ઘરમાં ગંગાજલ છાટવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ અધોક્ષજાય નમઃ ||

તુલા (ર,ત)

ખેડૂતોને ધન લાભ મળે
તમારી આર્થિક સ્થિતિ બગડે
પરિવારમાં આત્મવિશ્વાસ વધે
માન સન્માનમાં વધારો થાય
ઉપાય : આજે માછલીઓને લોટની ગોળી ખવડાવવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ નરસિંહાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે દિવસ વિશેષ બને
શારીરિક ઉર્જામાં વધારો થાય
મિત્રો પાછળ ધન ખર્ચ વધે
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
ઉપાય : આજે કીડીયારું પૂરવું
શુભરંગ : ઘાટો લાલ
શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

પરિવારમાં શાંતિ ભંગ થાય
નોકરીમાં સારા લાભ મળે
આજે શબ્દોને મધુર બનાવો
બાળકોની ચિંતા દૂર થાય
ઉપાય : આજે જગન્નાથ ભગવાનન દર્શન કરવા
શુભરંગ : ભગવો રંગ
શુભમંત્ર : ૐ જનાર્દનાય નમઃ ||

મકર (ખ,જ)

સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
વેપારમાં આજીવિકા વધે
વ્યાપારમાં બદલાવ આવે
આજે માનસિક ચિંતા વધે
ઉપાય : આજે પુરસોત્તમ ભગવાનની કથા સાંભળવી
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ ઉપેન્દ્રાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે ખૂબ વ્યસ્ત રહેશો
કુટુંબ પરિવારનો સાથ મળે
આજે મોટા સલાહકાર બનશો
ક્રોધ અને વાણીમાં સંયમ રાખો
ઉપાય : આજે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે દિવસ શુભ બને
મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય
ઓફિસમાં મિત્રોથી લાભ થાય
ઘરનું વાતાવરણ પવિત્ર બને
ઉપાય : આજે દામોદર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ શ્રીકૃષ્ણાય નમઃ ||

આ પણ વાંચો – પોષી પૂનમના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિન, જાણો પોષી પૂર્ણિમાનું માહાત્મ્ય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter