+

આ રાશિના જાતકોને આજે ધંધામાં સારો લાભ થવાના યોગ

આજનું પંચાંગ: તારીખ: 20 જૂન 2024, ગુરુવાર તિથિ: જ્યેષ્ઠ સુદ તેરસ નક્ષત્ર: અનુરાધા યોગ: સાધ્ય કરણ: ગરજ રાશિ: વૃશ્ચિક (ન, ય) દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:14 થી 13:08 સુધી રાહુ…

આજનું પંચાંગ:

તારીખ: 20 જૂન 2024, ગુરુવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ તેરસ
નક્ષત્ર: અનુરાધા
યોગ: સાધ્ય
કરણ: ગરજ
રાશિ: વૃશ્ચિક (ન, ય)

દિન વિશેષ:

અભિજીત મુહૂર્તઃ 12:14 થી 13:08 સુધી
રાહુ કાળઃ 14:23 થી 16:05 સુધી
દક્ષિણાયનનો પ્રારંભ
સૌરવર્ષા ઋતુનો પ્રારંભ

*********************
મેષ (અ,લ,ઈ)

દિવસ આનંદ-પ્રમોદમાં વીતે
આજે યાત્રા, પ્રવાસના યોગ
જીવનસાથી સાથે મધુર સંબંધો રહે
સ્નેહીજનોની મુલાકાત થઈ શકે
ઉપાયઃ કેળાનું સેવન કરવું
શુભરંગઃ બદામી
શુભમંત્ર: ૐ પુરાણપુરૂષોત્તમાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

કામકાજમાં વધારો થાય
પારિવારમાં નવા મહેમાનનું આગમન થાય
નાણાભીડ દૂર થાય
પરિવાર સાથે યાત્રાના યોગ
ઉપાયઃ સાકરનું સેવન કરવું
શુભરંગઃ પિસ્તા
શુભમંત્ર: ૐ જય શ્રીમન નારાયણ||

મિથુન (ક,છ,ઘ)

ખર્ચા વધુ થાય
આરોગ્યનુ ધ્યાન રાખવું
સેવા કાર્યમાં સહભાગી થવાની તક મળે
સંતાન માટે સારા સમાચાર મળી શકે
ઉપાયઃ મગની દાળનું સેવન કરવું
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ ગણનાથાય નમઃ||

કર્ક (ડ,હ)

કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય
પરિવારમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહે
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણવા મળે
વિરોધીઓ પ્રબળ થઇ શકે
ઉપાયઃ રાંધેલા અન્નનું દાન કરવું
શુભરંગઃ બદામી
શુભમંત્રઃ ૐ અમ્બિકાયૈ નમઃ||

સિંહ (મ,ટ)

ભાગીદારીના કામમાં તમને ફાયદો થશે
દિવસ આનંદદાયક, લાભપ્રદ રહે
સાસરીપક્ષે માન સન્માન વધે
કુંટુંબ સાથે મોજ-મસ્તીમાં સમય વીતે
ઉપાયઃ શ્રીલક્ષ્મીસૂકતના પાઠ કરવા
શુભરંગઃ નારંગી
શુભમંત્રઃ ૐ સૂર્યનારાયણાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

મહેનતથી દરેક કાર્યમાં સફળતા મળશે
પરદેશ યાત્રાની તક મળે તેવા યોગ
માતા-પિતાના આશીર્વાદ સાથે રહેશે
આરોગ્યની દૃષ્ટિએ દિન મધ્યમ
ઉપાયઃ લક્ષ્મીસહસ્ત્રનામસ્તોત્ર પાઠ કરવો
શુભરંગઃ આછો લીલો
શુભમંત્રઃ ૐ શ્રી માત્રે નમઃ||

તુલા (ર,ત)

દિવસ સાનુકૂળ રહે
ધંધામાં સારો લાભ થવાના યોગ
પરિવારમાં આનંદ ખુશી અનુભવાય
દાંપત્યજીવનમાં પ્રેમ જળવાઈ રહે
ઉપાયઃ આધ્યાત્મિક પ્રવચન સાંભળવા
શુભરંગઃ સિલ્વર
શુભમંત્રઃ ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)

ખુશી અને સન્માન આપનારો દિવસ
પ્રભાવ અને મહત્વ વધતું જણાય
વ્યવસાયિક ક્ષેત્રે લાભ મળે
મનપસંદ ભોજનનો આનંદ મળે
ઉપાયઃ ગુલાબના ફુલમાં અંબાને અર્પણ કરવા
શુભરંગઃ રક્ત
શુભમંત્રઃ ૐ દું દું દુર્ગાયૈ નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે
પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહે
ધનલાભના યોગો બને
ભાઈ-બહેનમાં સંપ રહેશે
ઉપાયઃ નારાયણની પૂજા કરવી
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ દ્રાં દત્ત દિગમ્બરાયૈ નમઃ||

મકર (ખ,જ)

નાણાભીડ દૂર થાય
વડીલોના આશીર્વાદથી પ્રોપર્ટીના યોગ
અવાંછિત ખર્ચાઓ કરવા પડી શકે
વાણી પર સંયમ રાખવો લાભપ્રદ
ઉપાયઃ મહાદેવજીને પંચામૃત અર્પણ કરવું
શુભરંગઃ જાંબલી
શુભમંત્રઃ ૐ શૂલધારિણે નમ:||

કુંભ (ગ,શ,સ,ષ)

માનસિક અશાંતિ જેવુ લાગે
નિર્ણયશક્તિનો અભાવ જોવા મળે
ભાઈ-બહેનો સાથે સંબંધોમાં મધૂરતા રહે
વ્યવસાય ક્ષેત્રે દિવસ લાભદાયક રહે
ઉપાયઃ માતા-પિતાના આશીર્વાદ લેવા
શુભરંગઃ આસમાની
શુભમંત્રઃ ૐ ભૂવનેસશ્વર્યૈ નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

ખર્ચ પર નિયંત્રણ રાખવું
કામકાજમાં અડચણની સંભાવના
જીવનસાથી સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું
મિત્રની મદદ કરવાની તક મળે
ઉપાયઃ કેસરથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગઃ લિંબુ પીળો
શુભમંત્ર: ૐ દત્તાત્રેયાય નમઃ||

Whatsapp share
facebook twitter