+

આ રાશિના જાતકોને આનંદદાયી સારા સમાચાર મળે

આજનું પંચાંગ તારીખ :૧૩ નવેમ્બર ૨૦૨૩, સોમવાર તિથિ : આશો વદ અમાસ નક્ષત્ર : વિશાખા યોગ : સૌભાગ્ય કરણ : કિંસ્તુઘ્ન રાશિ : તુલા ( ર,ત) ૨૧:૧૭ દિન વિશેષ અભિજીત…

આજનું પંચાંગ

તારીખ :૧૩ નવેમ્બર ૨૦૨૩, સોમવાર
તિથિ : આશો વદ અમાસ
નક્ષત્ર : વિશાખા
યોગ : સૌભાગ્ય
કરણ : કિંસ્તુઘ્ન
રાશિ : તુલા ( ર,ત) ૨૧:૧૭

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૧:૪૮ થી ૧૨:૩૩ સુધી
રાહુકાળ : ૦૮:૦૩ થી ૦૯:૨૬ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૫ થી ૧૪: ૫૯,
દર્શ અમાવસ્યા, પડતર

મેષ (અ,લ,ઈ)
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે શિવ ચાલિસાના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ અરૂણેશ્વરાય નમઃ ||
 
વૃષભ (બ,વ,ઉ)
આજે આનંદ વિનોદ માટે ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
ઉપાય : શિવ 108 નામના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ અચલેશ્વરાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : મંદિરમાં સ્ફેદ વસ્ત્રોનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કર્ક (ડ,હ)
રિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે
ઉપાય : બ્રાહ્મણને અન્નનું દાન કરવું
શુભરંગ : કથ્થઇ રંગ
શુભમંત્ર : ૐ પુષ્યનાથાય નમઃ ||

સિંહ (મ,ટ)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય : કેસરનું દાન કરવું
શુભરંગ : સોનેરી રંગ
શુભમંત્ર : ૐ મહાદેવાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : આછો વાદળી
શુભમંત્ર : ૐ શંકરાય નમઃ ||
 
તુલા (ર,ત)
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : રુદ્રાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ શિવાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય : શ્રી શિવ નામ કિર્તન કરવા
શુભરંગ : જાંબલિ રંગ
શુભમંત્ર : ૐ ત્ર્યમ્બકેશ્વરાય નમઃ ||
 
ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય : રૂદ્રાક્ષ પહેરવો
શુભરંગ : નારંગી રંગ
શુભમંત્ર : ૐ ગીરીશાય નમઃ ||
 
મકર (ખ,જ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવુ
શુભરંગ : ખાકી કલર
શુભમંત્ર : ૐ ગૌરિકંતાય નમઃ ||
 
કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ સર્વગાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય : ભગવાન શિવ્ને ગુગ્ગળનો ધૂપ અર્પણ કરવું
શુભરંગ : ઘાટો પીળો રંગ
શુભમંત્ર : ૐ કારાય નમઃ ||

Whatsapp share
facebook twitter