+

આ રાશિના જાતકોને આજે પત્નીની સલાહ લાભદાયક રહે

Today Rashifal આજનું પંચાંગ: તારીખ: 26 એપ્રિલ 2024, શુક્રવાર તિથિ: ચૈત્ર વદ બીજ, 07:46 બાદ ત્રીજ નક્ષત્ર: અનુરાધા યોગ: વરીયાન કરણ: વણિજ રાશિ: વૃશ્ચિક (ન,ય) દિન વિશેષ: રાહુકાળ: 11:01 થી…

Today Rashifal

આજનું પંચાંગ:

તારીખ: 26 એપ્રિલ 2024, શુક્રવાર
તિથિ: ચૈત્ર વદ બીજ, 07:46 બાદ ત્રીજ
નક્ષત્ર: અનુરાધા
યોગ: વરીયાન
કરણ: વણિજ
રાશિ: વૃશ્ચિક (ન,ય)

દિન વિશેષ:

રાહુકાળ: 11:01 થી 12:37 સુધી
અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:03 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:37 સુધી

મેષ (અ,લ,ઈ)

વાહન સાવધાની પૂર્વક ચલાવવું
પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહે
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના
સ્ત્રીઓથી લાભ થવાની સંભાવના
ઉપાય : માતા લક્ષ્મીની પૂજા કરવી
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ: ||

વૃષભ (બ,વ,ઉ)

મુંઝવણમાંથી નીકળવાનો માર્ગ મળે
ધર્મિક યાત્રાઓ થઇ શકે
ધનલાભ સાથે ધર્મલાભ પણ મળે
કાકાઓ સાથે સંબંધ સુધરે
ઉપાય : જળસેવા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ રાઘવેંદ્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

નોકરી ધંધાના સ્થાને ઉચાટ અનુભવાય
પિતાની સાથે સમય પસાર કરવો લાભકારી
ધન હાનિ થાય, નાણાંની લેવડ દેવડમાં સાવધાની રાખવી
આરોગ્યની સંભાળ રાખવી
ઉપાય : પક્ષીઓ માટે જળની વ્યવસ્થા કરવી
શુભરંગ : કથ્થઇ
શુભમંત્ર : ૐ હરિવંદિતાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

સંતાનો તરફથી લાભ પ્રાપ્તિના સંજોગ
લાભદાયક અને આનંદદાયક દિવસ રહે
વેપારમાં બમણો લાભ મળે
પરિવારમાં શુભ પ્રસંગ આવે
ઉપાય : શેરડીના રસનું સેવન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)

અણધાર્યા ખોટા ખર્ચથી બચવું
ઉધાર લેવુ નહીં, કે આપવુ પણ નહીં
મનોકામના પુર્ણ થાય
મન પ્રફુલ્લિત રહે
ઉપાય : ચણા અને ગોળનું દાન કરવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ રમાયૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

માન સન્માનમાં વધારો થાય
આપની યોજનાઓ સફળ થતી જણાય
જીવનસાથીનો સાથ સહકાર મળે
પત્નીની સલાહ લાભદાયક રહે
ઉપાય : ઋતુ ફળનું દાન કરવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ શ્રીં નમઃ ||

તુલા (ર,ત)

આપના દરેક કામ સફળ થાય
ભાઇઓમાં પ્રેમભાવ વધે
કૌટુંબિક સમ્સ્યા ઉકેલાય
છુપા શત્રુઓ છતા થાય
ઉપાય : અત્તરનું દાન કરવું
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

ભય દૂર થાય
દાંપત્ય જીવનમાં આનંદનું વાતાવરણ બને
સાસરી પક્ષ તરફથી લાભ મળે
મિતાહાર લાભદાયી
ઉપાય : શિવાર્ચન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

વડીલોના આશિર્વાદથી કાર્ય સિદ્ધ થાય
પ્રિયજનની મુલાકત થાય
ઘરનું વાતાવરણ ખુશનુમા રહે
કાર્ય સિદ્ધ થાય
ઉપાય : ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ધરણી ધરાય નમઃ ||

મકર (ખ,જ)

કામ કરવામાં ઉતાવળ નહીં કરવી
મહિલાઓએ તબિયત સાચવવી
મિત્ર વર્ગની મુલાકાત થઈ શકે
કોઈની પર પણ આંધળો વિશ્વાસ નહીં કરવો
ઉપાય : દુર્ગા ચાલીસાનો પાઠ કરવો
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ જયાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આનંદમા વધારો થાય
સુખ સુવિધાના સાધનની પ્રાપ્તિ થાય
દાંપત્યસુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : દેવાલયમાં સેવા આપવી
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નમો નારાયણાય ||

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહે
ભાગીદાર સાથે નાણાકીય બાબતે મતભેદ
ખોટા ખર્ચથી બચવું
સ્વાભિમાન જાળવવું
ઉપાય : ધનદા સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ શિવાય નમઃ ||

આ પણ વાંચો – Rashifal : આ રાશિના જાતકોને આજે મળી શકે છે નોકરીમાં પ્રમોશનની તક

Whatsapp share
facebook twitter