+

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના યોગ

આજનું પંચાંગ તારીખ : ૨૩ ફેબૃઆરી ૨૦૨૪, શુક્રવાર તિથિ : મહા શુદ ચૌદશ ૧૫:૩૩, પૂનમ નક્ષત્ર : આશ્લેષા યોગ : શોભન કરણ : વિષ્ટિ રાશિ : કર્ક (ડ,હ) સુર્યોદય: ૦૭:૦૨…

આજનું પંચાંગ

તારીખ : ૨૩ ફેબૃઆરી ૨૦૨૪, શુક્રવાર
તિથિ : મહા શુદ ચૌદશ ૧૫:૩૩, પૂનમ
નક્ષત્ર : આશ્લેષા
યોગ : શોભન
કરણ : વિષ્ટિ
રાશિ : કર્ક (ડ,હ)
સુર્યોદય: ૦૭:૦૨
સુર્યાસ્ત: ૧૮:૪૧

દિન વિશેષ

રાહુકાળ : ૧૧:૨૭ થી ૧૨:૫૩ સુધી
અભિજીત મૂહુર્ત : ૧૨:૩૦ થી ૦૧:૧૬ સુધી
વિજ્ય મુહુર્ત: ૧૪:૪૯ થી ૧૫:૩૫
વ્રત ની પૂનમ
રવિયોગ ૧૯:૨૬ સુધી

મેષ (અ,લ,ઈ)

આજે ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ, થઇ શકે છે
સુખ, કીર્તિ અને સફળતા ની પ્રાપ્તિ ના યોગો બને છે
આજે સ્વાદિષ્ટ ભોજન અને મિત્રો નો સહયોગ મળે
સંબંધીઓના પ્રેમભર્યા સહયોગથી મનમાં પ્રસન્નતા રહે છે.
ઉપાય : આજે તામ્બાના કલશ ના જળ નુ સેવન કરવુ
શુભરંગ : મિશ્ર રંગ
શુભમંત્ર : ૐ લલિતામ્બાયૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે આનંદ અને પ્રસન્નતામાં વધારો થશે છે,
આજે ધન, ધાન્ય, સુખ, કીર્તિ અને પ્રતિષ્ઠા, નો લાભ પ્રાપ્ત થાય
મુકદ્દમામાં વિજય, શત્રુઓ પર વિજય થાય
પત્નીનું સુખ અને સમર્થન મળે છે.
ઉપાય : લક્ષ્મીજી મંદીરે દર્શન કરવા
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ વરલક્ષ્મ્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે મનનું સંતુલન બગડી સકે છે.
સંબંધીઓ સાથે વિવાદ કે વૈમનસ્ય થવાની સમ્ભાવના
આળસને કારણે કામ બગડે તેમ જણાય છે
બિનજરૂરી વિવાદો, ભય અને ચિંતા મા વધારો થાય
ઉપાય : લક્ષ્મિ વ્રત કરવુ
શુભરંગ : પિસ્તા
શુભમંત્ર : ૐ કનકધારાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
સૌભાગ્ય અને સુખ ની પ્રાપ્તિ થાય
માન-સન્માન મા વધારો થાય
દામ્પત્ય સુખ મા વધારો
ઉપાય : સુવાસિત પદાર્થ નો ઉપયોગ કરવો
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ શ્રી હરિવલ્લભાયૈ નમઃ ||

સિંહ (મ,ટ)

ધનની હાનિ થવાની સમ્ભાવના છે.
પત્ની અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહ્યા કરે
પારિવારિક મતભેદ થવાની સમ્ભાવના છે
સામાજિક લાભ પણ થઇ શકે છે.
ઉપાય : કેસર ચંદન વાળા જળ થી સ્નાન કરવુ
શુભરંગ : સોનેરિ રંગ
શુભમંત્ર : ૐ શ્રીં નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે આર્થિક લાભ ના યોગો બને છે,
સફળતા મળવા પાત્ર છે
સુખ સુવિધા ના સાધનો મા વધરો થાય
સારા મિત્રોની સંગતમાં ખુશીમાં સમય વ્યતિત થશે
ઉપાય : હળદર થી ઘરના ઉમ્બરે સ્વાસ્તિક બનાવવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ પરામ્બાયૈ નમઃ ||

તુલા (ર,ત)

આજે ભય અને પરેશાની નો અનુભવ થાય
આજે પારિવારિક વાદવિવાદ થી દૂર રહેવુ.
ગુસ્સા ના લિધે કામ અને નુકશાન થાય છે.
આજે કાર્ય ક્ષેત્ર મા મિત્રોનો સહ્યોગ મળે
ઉપાય : વુક્ષો વાવવા અને તેનુ જતન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ તારાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે ધન પ્રાપ્તિના અવસરો બની રહ્યા છે
સંતાનો તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય
પ્રેમ સંબંધોમાં મધુરતા જોવા મળે
વિદ્યાર્થી તેમના ક્ષેત્રમાં સારી સફળતા મળે
ઉપાય : ઘરે દેવ મંદિર મા શુદ્ધ ઘીનો દીપક કરવો
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ યશવર્ધિન્યૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

રોગો થી મુક્તિ મળે છે
આજે આત્મવિશ્વાસ મા વધારો થાય
આજે સન્માન પ્રાપ્ત થાય છે.
કાયદાકીય બાબતોમાં સાવચેત રહેવુ
ઉપાય : તુલસી પત્ર વાળા જળ નુ સેવન કરવુ
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ શ્રીં હ્રિં ક્લીં નમઃ ||

મકર (ખ,જ)

ધન, ભાગ્ય અને કીર્તિમાં વધારો થાય
કાર્યક્ષેત્રમાં સફળતા મળે
આજે પુર્વે કરેલા રોકાણો નો લાભ મળે
જીવનસાથી તરફથી ખુશી મળે.
ઉપાય : ચંદનનું તિલક કરવું
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ જયાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે આરોગ્ય બાબતે સભાન રહેવુ,
કોઇ પરિચિત નો વિયોગ દુ:ખ નુ કારણ બને
ઘૂંટણનો કે સાંધા નો દુખાવો રહે.
વાહન સાવધાની થી હંકારવુ
ઉપાય : શ્રી કૃષ્ણના દર્શન કરવા
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ મુકુંદપ્રિયાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે સંતાન સાથે વિરોધ થી મન દુ:ખ થાય
પ્રવાસ અને સ્થળાંતર ના યોગો બને છે
માંદગી ના કારણે મુશ્કેલીઓમાં વધારો થાય
આજે ધનની અછત વર્તાય
ઉપાય :આજે વાણી મા મધુરતા રાખવી
શુભરંગ : સ્ફેદ
શુભમંત્ર : ૐ ચંચલાયૈ નમઃ ||

આ પણ વાંચો – Rashi Bhavishya : આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter