+

Rashifal : આ રાશિના જાતકોને આજે મળી શકે છે નોકરીમાં પ્રમોશનની તક

Rashifal પંચાંગ: તારિખ: ૨૫ એપ્રિલ ૨૦૨૪, ગુરુવાર તિથિ: ચૈત્ર વદ એકમ૦૬:૪૫, બીજ નક્ષત્ર: વિશાખા યોગ: વ્યતિપાત કરણ: તૈતિલ રાશિ: તુલા (ર,ત) ૨૦:૦૦ દિન વિશેષ: અભિજીત મુહુર્ત: ૧૨:૧૨ થી ૧૩:૦૧ રાહુકાલ:…

Rashifal

પંચાંગ:

તારિખ: ૨૫ એપ્રિલ ૨૦૨૪, ગુરુવાર
તિથિ: ચૈત્ર વદ એકમ૦૬:૪૫, બીજ
નક્ષત્ર: વિશાખા
યોગ: વ્યતિપાત
કરણ: તૈતિલ
રાશિ: તુલા (ર,ત) ૨૦:૦૦

દિન વિશેષ:

અભિજીત મુહુર્ત: ૧૨:૧૨ થી ૧૩:૦૧
રાહુકાલ: ૧૪:૧૪ થી ૧૫:૫૦
વિંછુડો પ્રારમ્ભ

મેષ (અ,લ,ઈ)

ઑફિસમાંથી સમયસર નીકળી તમને આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો.
આજે જાત પર વિશ્વાસ થી કોઈ ની મદદ વગર તમે કમાણી કરિ શકશો.
આજે ગુસ્સો તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
પ્રિય પાત્ર ની મુલાકાત આપના માટે ખુસીનુ કારણ બનશે
ઉપાય :- તરસ્યા પક્ષીઓ માટે જળવ્યવસ્થા કરવાથી તમારી સ્થિતિ સારી થશે.
શુભ રંગ : રેતાળ ભુરો રંગ
શુભમંત્ર : ૐ અત્રીનંદનાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે યાત્રા પ્રવાસ ટાળવો આપના માટે શુભ સાબિત થઈ શકે
મનગમતું કાર્ય કરવું આપના માટે શુભ
ઘરના નાના સભ્યો સાથે થોડો સમય પસાર કરવો
આજે તમારા જીવનસાથી ની તબિયતને લઈને તમે થોડા ચિંતામાં જોવા મળો
ઉપાય :- આરોગ્ય લાભ માટે આજે બદામનું સેવન કરવું અને ધાર્મિક સ્થાન
શુભ રંગ : પીળો
શુભમંત્ર : ૐ ઉમાપૂત્રાય નમઃ ||||

મિથુન (ક,છ,ઘ)

આજે સખત મહેનત કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકશે
આજે કરેલું રોકાણ તમારા માટે સમૃદ્ધિ કારક ભવિષ્યમાં સાબિત થશે
બાળકો સાથે મતભેદ કે મન ભેદ થવાની સંભાવનાઓ છે
મિત્રોની સાથે આજે મુલાકાત આનંદનું કારણ બની શકે છે
ઉપાય : સૂર્ય નમસ્કાર કરવા આપના માટે શુભ સાબિત થશે
શુભરંગ : આછો જામ્બલી
શુભમંત્ર : ૐ કનકધારાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

આજે તબિયત સાચવવાની ખૂબ આવશ્યકતા છે
નવા લોકો દ્વારા આવકના સ્ત્રોતો ઉભા થશે
આજે ગૃહ સંબંધિત જવાબદારીઓ પૂર્ણ કરવામાં બાળકોનું સહયોગ મળશે
વાણી પર અંકુશ રાખવો આપના માટે લાભકારી નીવડે
ઉપાય : આજે મહત્વની મુલાકાતો પૂર્વે ઈલાયચી નું સેવન કરવું શુભ સાબિત થશે
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ હરસિદ્ધ્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)

આજે થાક અને માનસિક બેચેની જેવું અનુભવાય
પરિવારના સભ્યોની લાગણીને માન આપવું આપના માટે શુભ સાબિત થશે
આજે મહત્વના કેટલાક નિર્ણયો લેવા પડી શકે છે
આજે દાંપત્ય જીવનમાં કડવાટનો અનુભવ થઈ શકે
ઉપાય : આજે ચણાનું દાન કરવું શુભ સાબિત થાય
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ મહાકાલ્યૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે નાણા ભીડ દૂર થાય
આજે પરિવારના સભ્યો સાથે યાત્રા પ્રવાસ સંભવી શકે
તમારી જીવન સંગીની સાથે તમારા મત ભેદો વધી શકે છે
આજે લાગણીઓને નિયંત્રણમાં રાખવાની આવશ્યકતા રહેશે
ઉપાય: આજે પીળા રંગનું દાન કરવું આપના માટે મંગલકારી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ પરામ્બાયૈ નમઃ ||

તુલા (ર,ત)

વાણીમાં મધુરતા રહેશે, પરંતુ ક્રોધથી બચવા પ્રયાસ કરવો
તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.
આવક વધારવાની નવી તકો મળશે, કાર્યક્ષેત્ર વિસ્તરશે.
જો કે, વધારાના ખર્ચ પણ થશે.
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે.
ઉપાય : આજે સુવાસિત પદાર્થ અત્તર લગાવવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ રાશેશ્વરર્યૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે તમારે તમારા ભાઈ-બહેનોની આર્થિક મદદ કરવી પડી શકે છે.
માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. પ્રેમ સંબંધો સુધરશે.
ધાર્મિક કાર્યોમાં રસ વધશે.
ઉપાય : આજે સુર્ય વંદના કરવી
શુભરંગ : કથ્થાઇ
શુભમંત્ર : ૐ નારાયણ્યૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજનો દિવસ જૂના મિત્રો સાથે મુલાકાત થી ખૂબ જ શુભ રહેવાનો છે
નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો મળશે.
લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે.
તમારે કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે.
ઉપાય : આજે પર્યાવરણ નુ જતન કરવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ભવાન્યૈ નમઃ ||

મકર (ખ,જ)

પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.
તમને શાસક પક્ષ તરફથી સહયોગ મળશે, પરંતુ તમારું મન થોડું ચિંતિત રહી શકે છે.
પૈસા સંબંધિત નિર્ણયોમાં સાવધાની રાખો.
ભાવનાત્મક રીતે કોઈ પણ નિર્ણય ન લો.
ઉપાય : આજે મંદિર હરિ દર્શન કરવા
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ હિરણ્યગર્ભાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

ઉચ્ચ શિક્ષણ અથવા શૈક્ષણિક કાર્ય માટે અન્ય કોઈ જગ્યાએ જઈ શકો છો.
પરિવાર તરફથી સહયોગ મળશે.
નોકરીમાં પ્રમોશનની તક મળવા થી કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે.
તમને અધિકારીઓનો સહયોગ મળશે અને આવકમાં વધારો થશે.
ઉપાય : આજે ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ગૌર્યૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે.
તમારે પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જવું પડી શકે છે.
તમને અધિકારીઓનો સહયોગ પણ મળશે.
શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહો, અડચણો આવી શકે છે.
ઉપાય : આજે પીળારંગની મિઠાઇ મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દારિદ્રય હંત્રે નમઃ ||

આ પણ વાંચો – આ રાશિના જાતકોને કોઇના પર પણ આંધળો વિશ્વાસ કરવો નહીં

આ પણ વાંચો – Today Rashifal : આ રાશિના જાતકોને આર્થિક લાભની તક મળશે

Whatsapp share
facebook twitter