+

Rashifal : આ રાશિના જાતકોને આજે થઇ શકે છે ધનલાભ

Rashifal આજનું પંચાંગ તારીખ: 18 મે 2024, શનિવાર તિથિ: વૈશાખ સુદ દશમ નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની યોગ: હર્ષણ કરણ: વણિજ રાશિ: કન્યા (પ, ઠ, ણ) દિન વિશેષ રાહુ કાળ – સવારે 09:19થી…

Rashifal

આજનું પંચાંગ

તારીખ: 18 મે 2024, શનિવાર
તિથિ: વૈશાખ સુદ દશમ
નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની
યોગ: હર્ષણ
કરણ: વણિજ
રાશિ: કન્યા (પ, ઠ, ણ)

દિન વિશેષ
રાહુ કાળ – સવારે 09:19થી 10:57 સુધી
અભિજિત મુહૂર્ત – બપોરે 12:10થી 01:03 સુધી
વિજય મુહૂર્ત – બપોરે 02:48 થી 03:38 સુધી

—————–

મેષ રાશિફળ – (અ.લ.ઈ)

રોમાંચક અને આનંદદાયક દિવસ રહે
મુસાફરી, પારિવારિક કારણોથી થાક અનુભવાય
જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળે
આપ્તદનોના ઘરે મુલાકાતનો યોગ, મિત્રતાનો વ્યાપ વધે
ઉપાય – આજે મગનું સેવન કરવું
શુભરંગ – કથ્થઇ
શુભમંત્ર – ૐ પુરૂષોત્તમાય નમઃ ||

વૃષભ રાશિફળ – (બ.વ.ઉ):

વ્યસ્તતાભર્યો દિવસ વીતે
પારિવારિક જીવનમાં વ્યસ્તતાના સંયોગ
લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થવાના યોગ
પરિવાર સાથે યાત્રાની સંભાવના
ઉપાય – આજે સાકરનું દાન કરવું
શુભરંગ – પિસ્તા કલર
શુભમંત્ર – ૐ શ્રીનાથાય નમઃ ||

મિથુન રાશિફળ (ક.છ.ઘ):

ખર્ચ પર નિયંત્રણ રાખવો
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હિતાવહ
ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો અવસર મળે
સંતાન તરફથી સારા સમાચાર મળી શકે
ઉપાય – આજે મગનું દાન કરવું
શુભરંગ – પીળો
શુભમંત્ર – ૐ ગં ગણપતયે નમઃ ||

કર્ક રાશિફળ (ડ.હ.) :

દરેક ક્ષેત્રમા સફળતા પ્રાપ્ત કરી શકો
પારિવારમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહે
જીવનસાથીની ખુશીમાં સાથ આપશો
વિરોધીઓથી સાવધાન રહેવું
ઉપાય – આજે અન્નનું દાન કરવું
શુભરંગ – બદામી
શુભમંત્ર – ૐ ઉમાયૈ નમઃ ||

સિંહ રાશિફળ (મ.ટ):

લાભદાયક અને આનંદદાયક દિવસ વીતે
સાસરિયાઓ તરફથી સન્માન, લાભ મળે
ભાગીદારીના કામમાં ફાયદો થઇ શકે
મિત્રો અને પરિવાર સાથે મોજ-મસ્તીમાં સમય વીતે
ઉપાય – આજે શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ – નારંગી
શુભમંત્ર – ૐ આદિત્યાય નમઃ ||

કન્યા રાશિફળ (પ.ઠ.ણ):

મહેનત કરતા દરેક બાબતે સફળતા મળશે
વિદેશ ગમનના અવસરો પ્રાપ્ત થાય
બધી વાતમાં માતા-પિતાની ખુશી અને સમર્થન મળે
પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય – લક્ષ્મીસહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ – લીલો
શુભમંત્ર – ૐ શ્રિયૈ નમઃ ||

તુલા રાશિફળ (ર.ત.):

દિવસ ખૂબ જ અનુકૂળ રહે તેવા યોગ
વ્યવસાયમાં સારો નફો મળે, સંપત્તિમાં વૃદ્ધિ થાય
પરિવાર સાથે આનંદદાયક સમય વીતે
લગ્નજીવનમાં પ્રેમ અને ખુશી જળવાઈ રહે
ઉપાય – આજે શ્રીમદ્દ ભગવદ્ ગીતા નો પાઠ કરવો
શુભરંગ – રૂપેરી
શુભમંત્ર – ૐ શ્રીં શ્રીયૈ નમઃ ||

વૃશ્ચિક રાશિફળ (ન.ય.) :

ખુશી અને સન્માન મળે
પરિવારમાં તમારો પ્રભાવ અને મહત્વ વધે
વેપાર, વ્યવસાય ક્ષેત્રે લાભ મળે
સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો
ઉપાય – લાલ ફૂલથી મા અંબાની પૂજા કરવી
શુભરંગ – લાલ
શુભમંત્ર – ૐ દું દુર્ગાયૈ નમઃ ||

ધન રાશિફળ (ભ.ધ.ફ.ઢ.):

મંદિર કે ધાર્મિક સ્થળની મુલાકાત થઈ શકે
પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે
અચાનક ધનલાભના યોગ
ભાઈ-બહેનોનો સહયોગ મળે
ઉપાય – વિષ્ણુ ભગવાનની પૂજા કરવી
શુભરંગ – પીળો
શુભમંત્ર – ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ ||

મકર રાશિફળ (ખ.જ.):

નાણાકીય બાબતોમાં પ્રયત્નો લાભકારી રહે
વડીલોના સહકારથી માલ-મિલકત મળી શકે
કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ કરવા પડે
વાણી પર કાબૂ રાખવો, નહીંતર ખુશી પર ગ્રહણ લાગે
ઉપાય – શિવજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ – જાંબલી
શુભમંત્ર – ૐ શૂલપાણયે નમ: ||

કુંભ રાશિફળ (ગ.સ.શ.ષ.) :

માનસિક અશાંતિનો રહે
નિર્ણય લેવામાં મૂંઝવણ રહે
ભાઈ-બહેનો સાથે સ્નેહ-સહકાર સભર સંબંધ રહે
વ્યવસાય ક્ષેત્રે દિવસ લાભદાયક
ઉપાય – માતા-પિતાના આશીર્વાદ લેવા
શુભરંગ – વાદળી
શુભમંત્ર – ૐ ભવાન્યૈ નમઃ ||

મીન રાશિફળ (દ.ચ.ઝ.થ.) :

ખર્ચમાં વધારો થાય
કેટલાક કામ અટવાઈ તેવી સંભાવના
જીવનસાથી સાથે મતભેદના અણસાર
કોઈ મિત્રની મદદ કરી શકો
ઉપાય – કેસરજળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ – લિંબુ પીળો
શુભમંત્ર – ૐ દિગમ્બરાય નમઃ ||

આ પણ વાંચો – આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભ અને પ્રગતિની સંભાવના

Whatsapp share
facebook twitter