+

Rashi Bhavishya : આ રાશિના જાતકોનો આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહે

Rashi Bhavishya આજનું પંચાંગ: તારીખ: 21 એપ્રિલ 2024, રવિવાર તિથિ: ચૈત્ર સુદ તેરસ નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની યોગ: વ્યાઘાત કરણ: કૌલવ રાશિ: કન્યા (પ, ઠ, ણ) સૂર્યોદય: 06:16 સૂર્યાસ્ત: 18:57 દિન વિશેષ:…

Rashi Bhavishya

આજનું પંચાંગ:

તારીખ: 21 એપ્રિલ 2024, રવિવાર
તિથિ: ચૈત્ર સુદ તેરસ
નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની
યોગ: વ્યાઘાત
કરણ: કૌલવ
રાશિ: કન્યા (પ, ઠ, ણ)
સૂર્યોદય: 06:16
સૂર્યાસ્ત: 18:57

દિન વિશેષ:

અભિજીત મુહૂર્ત: 12:13 થી 13:04 સુધી
વિજય મુહૂર્ત: 14:47 થી 15:37 સુધી
રાહુ કાળ: 17:26 થી 19:02 સુધી

આજે અનંત તેરસ, પ્રદોષનું વ્રત
આજે મહાવીર જયંતીનું પર્વ
17:08થી અમૃતસિદ્ધિયોગ અને રવિયોગનો પ્રારંભ

મેષ (અ,લ,ઈ)

આજનો દિવસ મિશ્રિત રહે
પરિણામ આપનારો દિવસ રહેશે
પ્રણય સંબંધમાં ખુશીઓ મળશે
કાર્યસ્થળ પર ટીમવર્કથી જવાબદારી સરળતાથી પૂર્ણ થાય
ઉપાય : પરિવારના સભ્યનું કહ્યુ કરવું
શુભરંગ : રાણી
શુભમંત્ર : ૐ શ્રી મહાલક્ષ્મ્યૈ નમ:||

વૃષભ (બ,વ,ઉ)

અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો
ખર્ચ સાથે બચત પર ધ્યાન આપવું
નોકરી કરતા લોકોને મહત્વપૂર્ણ કાર્યમાં પ્રગતિ મળે
બાળકો તરફથી સારા સમાચાર મળે
ઉપાય : લક્ષ્મીજીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીં સૌભાગ્ય લક્ષ્મ્યૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

કાર્યક્ષમતામાં વધારો વ્યવસાયમાં પ્રગતિ કરાવશે
ખર્ચ માટે બજેટ બનાવવું તમારા માટે સારું રહેશે
મિત્રોનો સહકાર અને સહયોગ મળશે
આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવું
ઉપાય : ગુલાબ જળનો ઘરમા છંટકાવ કરવો
શુભરંગ : આછો લીલો
શુભમંત્ર : ૐ શ્રીં ધનલક્ષ્મ્યૈ નમઃ ||

કર્ક (ડ,હ)

ખુબ જ સમજદારીથી આગળ વધવું
વડીલોની વાત પર ધ્યાન આપવું, તેમની સલાહ લેવી
અભ્યાસમાં શિથિલતાથી બચવું
કામ અધૂરાં રહેવાના કારણે મન પરેશાન રહે
ઉપાય : આજે ગોળ અને ચણાનું દાન કરવું
શુભરંગ : રૂપેરી
શુભ મંત્ર : ૐ શ્રીં ગજલક્ષ્મ્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)

આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહે
કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે
જન કલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળે
સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે
ઉપાય : આજે ઘરે કપૂર પ્રજ્વલિત કરવું
શુભરંગ : સોનેરી
શુભ મંત્ર : ૐ શ્રીં વિષ્ણુવલ્લભાયૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે
નાણાની લેવડ દેવડના કામ કરનારે સાવધાન રહેવું
તમારી ખોવાયેલી કિંમતી વસ્તુ પાછી મળી શકે
પરંપરાગત કામમાં સામેલ થવાની તક મળશે
ઉપાય : આજે શેરડીના રસથી લક્ષ્મી પૂજન કરવું
શુભરંગ : મોરપીંછ
શુભમંત્ર : ૐ શ્રીં કનકધારાયૈ નમઃ ||

તુલા (ર,ત)

રચનાત્મક કાર્યથી નામના મેળવી શક્શો
તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું
કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા સાવચેત રહેવું
પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે.
ઉપાય : કુબેર યંત્રની પૂજા કરવી
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ યક્ષરાજાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી
લાલચ નુક્સાન કરાવી શકે છે.
જીવનસાથી પાસે મન ખુલ્લું કરવું
કોઈ વાતને લઈને મિત્ર નારાજ થઈ શકે
ઉપાય : આજે કંકુનુ દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રીં રૂપિણ્યૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે તમારા કાર્યમાં ઝડપ આવશે
વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું પ્રદર્શન કરશો
તમારા કાર્યો બીજા કોઈ પર નહીં છોડવા
નોકરી કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠા વધે
ઉપાય : આજે પંચામૃતનું સેવન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ભયહારીણી શ્રીયૈ નમઃ ||

મકર (ખ,જ)

પદ પ્રતિષ્ઠામાં વધારો થાય
કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો
વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો.
પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં વિજય મળશે.
ઉપાય : લક્ષ્મીનારાયણની પૂજા કરવી
શુભરંગ : નારંગી
શુભ મંત્ર : ૐ રાજરાજેશ્વર્યૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો
બધાને સાથે રાખવાના પ્રયાસમાં સફળ થશો
આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધશો
મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ શ્રીં વિશ્રવાપુત્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજનો દિવસ સામાન્ય રહેશે
આરોગ્ય પ્રત્યે બેદરકાર નહીં રહેવું
પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે
વ્યવસાયમાં કોઈ જોખમ નહીં લેવું
ઉપાય : આજે મંદીરમાં દાન-પૂજા કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રીં વિત્તેશ્વરાય નમઃ ||

આ પણ વાંચો – Today Rashifal : આ રાશિના જાતકોને આજે નવા વ્યવસાયની તક મળે

આ પણ વાંચો – TODAY RASHIFAL: આ રાશિના જાતકોને આજના દિવસે ધીરજપૂર્વક કાર્ય કરવાનું રાખવું જોઈએ

Whatsapp share
facebook twitter