+

આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવું ધ્યાન

આજનું પંચાંગ તારીખ :૨૭ નવેમ્બર ૨૦૨૩, સોમવાર તિથિ : કારતક શુદ પૂનમ નક્ષત્ર : કૃત્તિકા યોગ : શિવ કરણ : બાલવ રાશિ : વૃષભ ( બ,વ,ઉ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત…

આજનું પંચાંગ
તારીખ :૨૭ નવેમ્બર ૨૦૨૩, સોમવાર
તિથિ : કારતક શુદ પૂનમ
નક્ષત્ર : કૃત્તિકા
યોગ : શિવ
કરણ : બાલવ
રાશિ : વૃષભ ( બ,વ,ઉ)

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૧:૫૨ થી ૧૨:૩૫ સુધી
રાહુકાળ : ૦૮:૧૧ થી ૦૯:૩૨ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૫ થી ૧૫: ૦૦,
ગુરૂ નાનક જયંતિ, કારતક સ્નાન સમાપ્તિ,
તુલસિ વિવહોત્સવ સમપ્તિ

મેષ (અ,લ,ઈ)
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે શિવ ચાલિસાના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ અરૂણેશ્વરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે આનંદ વિનોદ માટે ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
ઉપાય : શિવ 108 નામના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ અચલેશ્વરાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : મંદિરમાં સ્ફેદ વસ્ત્રોનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કર્ક (ડ,હ)
રિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે
ઉપાય : બ્રાહ્મણને અન્નનું દાન કરવું
શુભરંગ : કથ્થઇ રંગ
શુભમંત્ર : ૐ પુષ્યનાથાય નમઃ ||

સિંહ (મ,ટ)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય : કેસરનું દાન કરવું
શુભરંગ : સોનેરી રંગ
શુભમંત્ર : ૐ મહાદેવાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : આછો વાદળી
શુભમંત્ર : ૐ શંકરાય નમઃ ||

તુલા (ર,ત)
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : રુદ્રાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ શિવાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય : શ્રી શિવ નામ કિર્તન કરવા
શુભરંગ : જાંબલિ રંગ
શુભમંત્ર : ૐ ત્ર્યમ્બકેશ્વરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય : રૂદ્રાક્ષ પહેરવો
શુભરંગ : નારંગી રંગ
શુભમંત્ર : ૐ ગીરીશાય નમઃ ||

મકર (ખ,જ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવુ
શુભરંગ : ખાકી કલર
શુભમંત્ર : ૐ ગૌરિકંતાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ સર્વગાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય : ભગવાન શિવ્ને ગુગ્ગળનો ધૂપ અર્પણ કરવું
શુભરંગ : ઘાટો પીળો રંગ
શુભમંત્ર : ૐ કારાય નમઃ ||

Whatsapp share
facebook twitter