+

આ રાશિના જાતકોને આજે નાણાકીય વ્યવહારમાં સાવચેત રહેવું

આજનું પંચાંગ: તારીખ: 29 મે 2024, બુધવાર તિથિ: વૈશાખ વદ છઠ, 13:39 બાદ સાતમ નક્ષત્ર: શ્રવણ યોગ: ઐંદ્ર કરણ: વિષ્ટિ રાશિ: મકર (ખ,જ) , 20:05 બાદ કુંભ (ગ, સ, શ,…

આજનું પંચાંગ:

તારીખ: 29 મે 2024, બુધવાર
તિથિ: વૈશાખ વદ છઠ, 13:39 બાદ સાતમ
નક્ષત્ર: શ્રવણ
યોગ: ઐંદ્ર
કરણ: વિષ્ટિ
રાશિ: મકર (ખ,જ) , 20:05 બાદ કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદયઃ સવારે 06:00 કલાકે
સૂર્યાસ્ત: સાંજે 07:11 કલાકે

દિન વિશેષ:

રાહુ કાળ- 13:37 થી 14:18 સુધી
વિજય મુહૂર્ત: 14:50 થી 15:43 સુધી
08:39થી ધનિષ્ઠા નવકાર આરંભ
08:39થી રવિયોગ, 13:41થી રાજયોગ
20:05થી પંચકનો પ્રારંભ

મેષ (અ,લ,ઈ)

પ્રયાસો થકી અર્થવ્યવસ્થા સુધરવાના યોગ
વેપાર-વ્યવસાયમાં અસાધારણ નફાના યોગ
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
સમાજમાં સન્માન પ્રાપ્ત થઇ શકે
ઉપાય : કેસરચંદનનું તિલક કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ આદ્યલક્ષ્મ્યૈ નમ:||

વૃષભ (બ,વ,ઉ)

પૈતૃક સંપત્તિ સંબંધિત કામ થાય
આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઇ શકશો
શારીરિક અને માનસિક પ્રસન્નતા રહેશે
સંતાન સુખ પ્રાપ્ત થાય
ઉપાય : ઉંબરાની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: ભર્ગવાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

દિવસ સામાન્ય બની રહે
સામાજિક ક્ષેત્રે થોડી નિરાશા અનુભવાય
સિદ્ધાંતોને વળગી રહેશો, લાભ મળશે
અણધાર્યા ખર્ચ વધી શકે, ધ્યાન રાખવું
ઉપાય : આનંદના ગરબાનો પાઠ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ ||

કર્ક (ડ,હ)

વેપારમાં ધનલાભ થવાની સંભાવના
સ્વજનો સાથે મુલાકાત આનંદદાયક રહે
મિત્ર વર્ગ સાથે ફરવા જવાનું આયોજન થાય
સંબંધીઓ સાથે મતભેદ કે વાદ-વિવાદના યોગ
ઉપાય : સફેદ ફુલથી દેવઅર્ચન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ||

સિંહ (મ,ટ)

મહત્વના કાર્યો સરળતાથી થાય
અટકેલા ધનની પ્રાપ્તિ થવાના યોગ
ઉચ્ચ અધિકારીઓ, વડીલોની કૃપા રહે
કાર્ય કરવાનો સંતોષ મળે
ઉપાય : સૂર્યને અર્ઘ્ય આપો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ ગણેશાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

કાર્યસ્થળ પર કામનું દબાણ વધે
અધિકારીઓ સાથે વાદ-વિવાદની સંભાવના
સ્પર્ધકો પાછીપાની કરી શકે
સરકારી કામમાં અડચણ આવી શકે
ઉપાય : મગનું દાન કરવું
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ ત્રિપુરસુંદર્યૈ નમઃ ||

તુલા (ર,ત)

આધ્યાત્મિક રીતે દિવસ શુભ રહે
મહેનત કરતા કામ ઝડપથી પૂર્ણ થાય
બિનજરૂરી ખર્ચને કારણે નાણાભીડ થઈ શકે છે.
આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્તિના યોગ
ઉપાય : ગુલાબજળ મિશ્રિત જળથી સ્નાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર દિવસ
વિકાસ કાર્યોમાં સફળતા મળી શકે
સંપત્તિમાં આકસ્મિક લાભના યોગ
પ્રિયજનો સાથે સમય પસાર થાય
ઉપાય : સુંદરકાણ્ડનો પાઠ કરવો
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ગું ગુરવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્યમાં સફળતા, કીર્તિ મળે
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહે
શારીરિક અને માનસિક સ્વસ્થતા રહે
ખર્ચમાં વધારો થઇ શકે
ઉપાય : આજે પુસ્તકનું દાન કરવું
શુભરંગ : પિસ્તા
શુભમંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

મકર (ખ,જ)

નાણાકીય વ્યવહારમાં સાવચેત રહેવું
સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે
વાણી પર સંયમ રાખવો હિતાવહ
ધાર્મિક-દાર્શનિક વિચારોનું શ્રવણ શાંતિ આપે
ઉપાય : ગુલાબી વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ શ્રીં હ્રીં ક્લીં શ્રીં ||

કુંભ (ગ,શ,સ,ષ)

કાર્યોમાં સફળતાથી મનોબળ વધે
ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના યોગ
જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ લાભદાયી
કામ જાતે કરવું બીજા પર ભરોસો નહીં રાખવો
ઉપાય : ભુખ્યાંને ભોજન કરાવવું
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ||

મીન (દ,ચ,ઝ,થ)

શુભ અને ફળદાયી દિવસ બની રહે
દુનિયાના કોલાહલથી દૂર માનસિક શાંતિ અનુભવાય
સંબંધીઓ સાથે ખર્ચ થાય, પણ લાભ થશે
સ્પર્ધકોને હરાવી શકશો
ઉપાય : ગાયત્રી મંત્રનો જાપ કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય||

Whatsapp share
facebook twitter