+

આ રાશિના જાતકોએ આજે નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી

Rashifal આજનું પંચાંગ તારીખ: 29 એપ્રિલ 2024, સોમવાર તિથિ: ચૈત્ર વદ પાંચમ નક્ષત્ર: પૂર્વાષાઢા યોગ: સિદ્ધ કરણ: ગરજ રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ) દિન વિશેષ રાહુકાળ: 07:46 થી 09:23 સુધી અભિજીત મુહૂર્ત: 12:11 થી…

Rashifal

આજનું પંચાંગ

તારીખ: 29 એપ્રિલ 2024, સોમવાર
તિથિ: ચૈત્ર વદ પાંચમ
નક્ષત્ર: પૂર્વાષાઢા
યોગ: સિદ્ધ
કરણ: ગરજ
રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ)

દિન વિશેષ

રાહુકાળ: 07:46 થી 09:23 સુધી
અભિજીત મુહૂર્ત: 12:11 થી 13:03 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી

મેષ (અ,લ,ઈ)

આજે આળસનો ત્યાગ કરવો
આજે ક્રોધ પર નિયંત્રણ રાખવું
આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થશે
ધન ખર્ચ પર નિયંત્રણ રાખવું
ઉપાય: ચંદનનું તિલક કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ગુરવે નમ: ।।

વૃષભ (બ,વ,ઉ)

પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે
ભેટ-સોગાદોની પ્રાપ્તિ થાય
ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થશે
આજે મન પ્રફુલ્લિત રહેશે
ઉપાય: વડીલોના આશીર્વાદ લેવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ દ્રાં નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

કૌટુંબિક ક્લેશનું નિવારણ આવશે
ખોટા કામ પ્રત્યે આકર્ષણ વધે
ચિંતા છોડીને પુરુષાર્થ કરવો
લોભ આપના માટે આર્થિક નુકસાનનું કારણ બને
ઉપાય: શિવચાલીસાનો પાઠ કરવો
શુભરંગ: લીંબુ પીળો
શુભમંત્ર: ૐ દિગંબરાય નમઃ ।।

કર્ક (ડ,હ)

આજે વસ્ત્રાલંકારની પ્રાપ્તિ થશે
વ્યવસાયિક અને પર્શનલ સંબંધો વધશે
આજે મિત્રોની મુલાકાત થાય
દરેક કાર્યમાં આજે સફળતા મળે
ઉપાય: ખીરનું દાન કરવું
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ ચન્દ્રશેખરાય નમઃ ।।

સિંહ (મ,ટ)

વ્યાપારમાં સાવધાની રાખવી
આજે મુસાફરી ટાળવી લાભદાયી
વિપરીત લિંગથી સાવધાન રહેવું
અનિંદ્રાની તકલીફ રહેશે
ઉપાય: સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ મહારૂદ્રાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી
આજે પેટ પીડા થવાની સંભાવના રહેશે
પરિવારમાં આજે અશાંતિ સર્જાશે
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો
ઉપાય: મગનું દાન કરવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ અમ્બિકાયૈ નમઃ ।।

તુલા (ર,ત)

આજે તમને ધન લાભ થશે
આનંદ વિનોદમાં દિવસ પસાર થશે
આજે કાર્યક્ષેત્રમાં સન્માન વધશે
વાદ-વિવાદનો અંત આવી શકે છે
ઉપાય: ગુલાબ જળયુક્ત જળથી સ્નાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ શ્રીયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર મળે
ભાગીદારીના વ્યવસાયમાં લાભ થાય
આજે આપનું સન્માન થશે
મધુર વાણી આપને લાભ અપાવશે
ઉપાય: ઋણ મોચન મંગળ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ ઋણહર્ત્રે નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે કામકાજનો બોજો વધશે
પ્રેમ પ્રસંગોમાં નિરાશા મળે
ઘરે મનગમતા મહેમાનનું આગમન થાય
આજે વાહન સાવધાનીથી ચલાવવું
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ધનાધ્યક્ષાય નમઃ ।।

મકર (ખ,જ)

કામ-કાજમાં સરળતા રહેશે
વિદેશ યાત્રાની કામના સફળ થાય
નાની યાત્રા, પ્રવાસ થઇ શકે છે
આજે યોગ્ય પથદર્શક મળે
ઉપાય: ગુલાબ જાંબુનું દાન કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ હૌં જૂં સ: ।।

કુંભ (ગ,શ,સ,ષ)

અભીષ્ટ કાર્યમાં સફળતા મળશે
નવા રોજગારના અવસરો મળશે
ઉચ્ચાધિકારી સાથે સાથે સનબંધો સારા થશે
પરિવારના સભ્યો પર ગર્વ અનુભવશો
ઉપાય: ભુખ્યાને ભોજન કરાવવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ નમો ભગવતે રુદ્રાય ।।

મીન (દ,ચ,ઝ,થ)

આજે આવકમાં વધારો થશે
સંતાન સાથે આનંદમાં દિન પસાર થશે
અટકેલા નાણા પરત આવશે
સર્વત્ર આજ ખુશાલી રહેશે
ઉપાય: ગાયત્રી મંત્રનો જાપ કરવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ નમો ભગવતે વાસુદેવાય ।।

આ પણ વાંચો – Horoscope : આ રાશિના જાતકોએ આજે આર્થિક બાબતે સાવચેતી રાખવી

Whatsapp share
facebook twitter