+

આ રાશિના જાતકોને આજે નવા રોજગારના મળી શકે છે અવસરો

આજનું પંચાંગ: તારીખ: 27 મે 2024, સોમવાર તિથી: વૈશાખ વદ ચોથ નક્ષત્ર: પૂર્વાષાઢા યોગ: શુભ, 6:36 બાદ શુક્લ કરણ: કૌલવ રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ) દિન વિશેષ રાહુ કાળ: 07:35 થી 09:16 સુધી…

આજનું પંચાંગ:

તારીખ: 27 મે 2024, સોમવાર
તિથી: વૈશાખ વદ ચોથ
નક્ષત્ર: પૂર્વાષાઢા
યોગ: શુભ, 6:36 બાદ શુક્લ
કરણ: કૌલવ
રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ)

દિન વિશેષ

રાહુ કાળ: 07:35 થી 09:16 સુધી
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:04 સુધી
વિજય મુહૂર્ત: 14:50 થી 15:43 સુધી

મેષ (અ,લ,ઈ)

આજે આળસનો ત્યાગ કરવો
ક્રોધ પર નિયંત્રણ રાખવું લાભદાયી
આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થશે
ધન ખર્ચ પર નિયંત્રણ રાખવું
ઉપાય: ચંદનનું તિલક કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ગુરવે નમ: ||

વૃષભ (બ,વ,ઉ)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે
ભેટ-સોગાદોની પ્રાપ્તિ થશે
ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થશે
આજે મન પ્રફુલ્લિત રહેશે
ઉપાય: વડીલોના આશીર્વાદ લેવા
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ દ્રાં નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

કૌટુંબિક ક્લેશનું આજે નિવારણ આવશે
ખોટા કામો પ્રત્યે આકર્ષણ વધશે
ચિંતા છોડીને પુરુષાર્થ કરવો
લોભ આર્થિક નુક્સાનનું કારણ બને
ઉપાય: દત્તબાવનીનો પાઠ કરવો
શુભરંગ: લીંબુ પીળો
શુભમંત્ર: ૐ દિગમ્બરાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વસ્ત્રાલંકારની પ્રાપ્તિ થાય
વ્યાવસાયિક અને અંગત સંબંધો વધે
મિત્રોની મુલાકાત થાય
દરેક કાર્યમાં સફળતા મળે
ઉપાય: ખીરનું દાન કરવું
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ ચન્દ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)

વ્યાપારમાં સાવધાની રાખવી
આજે મુસાફરી ટાળવી
વિપરિત લિંગથી સાવધાન રહેવું
અનિંદ્રાની તકલીફ રહેશે
ઉપાય: સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ આદિત્યાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી
આજે પેટની પીડા થઈ શકે છે
પારિવારિક અશાંતિનો માહોલ રહેશે
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવશો
ઉપાય: મગનું દાન કરવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ અમ્બિકાયૈ નમઃ ||

તુલા (ર,ત)

આજે ધન લાભ થઈ શકે છે
આનંદ વિનોદમાં દિન પસાર થશે
આજે કાર્યક્ષેત્રમાં સન્માન વધશે
કોઈ વાદ-વિવાદનો અંત આવી શકે છે
ઉપાય: ગુલાબ જળયુક્ત જળથી સ્નાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ શ્રીયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર મળશે
ભાગીદારીના વ્યવસાયમાં લાભ થાય
આજે આપનું સન્માન થઈ શકે છે
મધુર વાણી આપને લાભ અપાવશે
ઉપાય: ઋણ મોચન મગળ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ ઋણહર્ત્રે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે કામકાજનો બોજો વધે
પ્રેમ પ્રસંગોમાં નિરાશા મળે
ઘરે મન-ગમતા મહેમાનનું આગમન થાય
વાહન સાવધાનીથી ચલાવવું
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ધનાધ્યક્ષાય નમઃ ||

મકર (ખ,જ)

આજે કામ-કાજમાં સરળતા રહેશે
વિદેશ યાત્રાની કામના સફળ થાય
નાની યાત્રા થઈ શકે છે
યોગ્ય પથદર્શક મળશે
ઉપાય: ગુલાબજાંબુનું દાન કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)

અભીષ્ટ કાર્યમાં સફળતા મળે
નવા રોજગારના અવસરો મળે
ઉચ્ચ અધિકારી સાથે સંબંધો સારા થાય
પરિવારના સભ્યો પર ગર્વ અનુભવો
ઉપાય: ભુખ્યાને ભોજન કરાવવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ નમો ભગવતે રુદ્રાય ||

મીન (દ,ચ,ઝ,થ)

આવકમાં વધારો થઈ શકે છે
સંતાન સાથે આનંદમાં દિન પસાર થાય
અટકેલાં નાણા પરત આવશે
સર્વત્ર આજ ખુશાલી રહેશે
ઉપાય: ગાયત્રી મંત્રનો જાપ કરવો
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ નમો ભગવતે વાસુદેવાય ||

Whatsapp share
facebook twitter