+

આ રાશિના જાતકોને આજે ધાર્મિક કાર્યોનો મળી શકે છે લાભ

આજનું પંચાંગ તારીખ :૨૮ ઓક્ટોબર ૨૦૨૩, શનિવાર         તિથિ :  આશો શુદ પૂનમ નક્ષત્ર : રેવતિ ૭:૩૦, અશ્વિની યોગ : વજ્ર કરણ :  વિષ્ટિ રાશિ :મીન ( દ,ક,ઝ,થ) ૦૭:૨૩૦ મેષ…

આજનું પંચાંગ

 • તારીખ :૨૮ ઓક્ટોબર ૨૦૨૩, શનિવાર        
 • તિથિ આશો શુદ પૂનમ
 • નક્ષત્ર : રેવતિ ૭:૩૦, અશ્વિની
 • યોગ : વજ્ર
 • કરણ :  વિષ્ટિ
 • રાશિ :મીન ( દ,,,થ) ૦૭:૨૩૦ મેષ

દિન વિશેષ

 • અભિજીત મૂહુર્ત : ૧૧:૫૧થી ૧૨:૩૯ સુધી
 • રાહુકાળ : ૦૯:૨૧ થી ૧૦:૪૬ સુધી
 • વિજય મુહુર્ત: ૧૪:૧૮ થી ૧૫:૦૫
 • કોજાગરી પૂનમ, સરદ પૂનમ,
 • વાલ્મિકી જયંતિ. જૈન આયંબીલ ઓળી સમાપ્ત
 • ચંદ્ર ગ્રહણ રાત્રે ૨૩:૩૦ થી ૨૭:૫૬, સૂતક પ્રારમ્ભ ૧૪:૩૧ થી શરૂ

મેષ (અ,,ઈ)

 

 • સહકર્મીઓ અને સંબંધીઓ ના કારણે તણાવનો પણ અનુભવ થાય,
 • પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
 • સાસરી પક્ષથી લાભ થશે
 • એકાગ્રતા થી સાવધાની પુર્વક વાહન વ્યવહાર કરવો.

ઉપાય : આજે હનુમાંચાલિસા ના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ઐં ક્લીં સૌ: ||

 

વૃષભ (બ,,ઉ)

 • આજીવિકાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો સફળ થશે
 • આજે તમારે વાણી પર નિયંત્રણ રાખવુ.
 • વિરોધીઓનો પરાજય થશે.
 • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

ઉપાય : હનુમાંજી ને તેલ સિંદૂર ચડાવવુ
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ ઐં ક્લીં શ્રીં||

 

મિથુન (ક,,ઘ)

 • આજે મન સંતુષ્ટ રહેશે અને ભાગ્ય તમારા પક્ષે રહેશે.
 • કાર્ય ક્ષેત્રમા તમારો પ્રભાવ વધશે.
 • વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે
 • તમને મિત્રોનો સહયોગ મળશે

 

ઉપાય : પીપળના મૂળમાં જલ અર્પણ કરવું
શુભરંગ : ઘેરો લીલો
શુભમંત્ર : ૐ ક્લીં ઐં સૌં ||

 

કર્ક (ડ,હ)

 • આજે તમારી સંપત્તિ વધારો થઇ શકે છે.
 • મિત્રોની મદદથી તમારું કોઈ કામ સમયસર પૂરું થશે.
 • શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી તમને રાહત મળશે
 • બાળકો ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

ઉપાય : તુલસી પત્ર યુક્ત જળનુ સેવન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ઐં ક્લીં શ્રીં  મહા લક્ષ્મ્યૈ નમ:||

 

સિંહ (મ,ટ)

 • કાર્યક્ષેત્ર માં દરેક સાથે તમારા સંબંધો મા મધુરતા આવશે.
 • આજીવિકા અને રોજગારની દિશામાં તમને સફળતા મળશે.
 • વ્યવસાય માટે વિદેશ પ્રવાસની તક મળશે
 • તમારી યાત્રા લાભદાયી રહેશે

ઉપાય : કાળા તલનુ યુક્ત દૂધ શિવલિંગ પર ચડાવવુ
શુભરંગ : સોનેરિ

શુભમંત્ર : ૐ શ્રીં કનકધારાયૈ નમઃ ||

 

કન્યા (પ,,ણ)

 • તમને વ્યાપારમા લાભ થશે
 • આજે ખર્ચ વધિ શકે છે.
 • આનંદ મા વધરો થશે
 • આજે માનસિક શાંતિ રહેશે

ઉપાય : આજે સાકર કેસર યુક્ત ખીરનુ સેવન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ આધ્યલક્ષ્મ્યૈ નમઃ ||

 

તુલા (ર,ત)

 • તમારી લાગણીઓને નિયંત્રિત કરો
 • જુના મિત્રોની મુલાકાત થવાથી ખૂશિમા વધરો થાય
 • આજે ધાર્મિક ભાવ મા વધારો થાય
 • પત્નિનો સહકાર મળશે

ઉપાય : આજે દહી, ભાતનું સેવન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ શ્રીં નારાણવલ્લભાયૈ નમઃ ||

.

વૃશ્ચિક (ન,ય)

 • આજે ક્રોધ ન કરવો
 • પિત્ત મા વધારો થાય, આરોગ્ય કથળે
 • શુભ સમાચાર પણ મળે બાળકો પ્રત્યે ગર્વ અનુભવો.
 • ઉતાવળા કાર્યો ન કરવા સલાહ છે.

ઉપાય : મંદિર મા દર્ભ નુ દાન કરવુ
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ પદ્માનનાયૈ નમઃ ||

 

ધન (ભ,,,ઢ)

 • આજે આર્થિક બાબતોમાં લાભ થશે અને તમારા માટે સફળતાનો દિવસ છે.
 • તમને વાણીની નમ્રતાથી ફાયદો થશે.
 • તમને વ્યાપાર મા સફળતા મળશે
 • અને તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો ખાવાપીવામાં સંયમ જાળવો.

ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : આછો પિળો
શુભમંત્ર : ૐ ધનપ્રદાયૈ  નમઃ ||

 

મકર (ખ,,જ્ઞ)

 • આજે સફળતા માટે વધુ મહેનત કરવિ પડ્શે
 • પરોપકાર ના કાર્ય મા જોડાવાનો લાભ મળે
 • વાદ વિવાદ થિ દૂર રહેવા પ્રયાસ કરવો
 • આજે તમારા હાથમાં થોડી તક મળશે

ઉપાય : આજે અડ્દનું દાન કરવું
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ શ્યામલાયૈ નમઃ ||

 

કુંભ (ગ,,,ષ)

 • ધાર્મિક કાર્યો નો લાભ મળે
 • આજે ખોટા ખર્ચ થી બચવુ
 • કોઇ પ્રિયજન નિ મુલાકાત થાય
 • સમ્બધોમાં વિસ્વાસ કરતા શિખવુ પડ્શે

 

ઉપાય : આંજે તાજા ફળ સેવન /દાન કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ કમલવાસિન્યૈ નમઃ ||

 

મીન (દ,,,થ)

 • ઉતાવળ ન કરવી
 • આજે તમને અટ્કેલા કાર્યો મા સફળતા મળશે
 • વ્યવસાય મા ફાયદો થઈ શકે છે
 • આજે નાણાનુ રોકાણ ન કરવુ

ઉપાય : આજે ચોખાની ખીર નુ સેવન કરવુ
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ ચંચલાયૈ નમઃ ||

Whatsapp share
facebook twitter