+

આ રાશિના જાતકો માટે આજે ખુલશે આવકના નવા સ્રોત

તારીખ :૨૩ ડીસેમ્બર ૨૦૨૩, શનિવાર તિથિ : માગસર શુદ અગિયારસ ૦૭:૧૧, દ્વાદશી નક્ષત્ર : ભરણી યોગ : શિવ કરણ : બવ રાશિ : મેષ ( અ,લ,ઇ) દિન વિશેષ રાહુકાળ :…

તારીખ :૨૩ ડીસેમ્બર ૨૦૨૩, શનિવાર
તિથિ : માગસર શુદ અગિયારસ ૦૭:૧૧, દ્વાદશી
નક્ષત્ર : ભરણી
યોગ : શિવ
કરણ : બવ
રાશિ : મેષ ( અ,લ,ઇ)

દિન વિશેષ
રાહુકાળ : ૦૯:૫૮ થી ૧૧:૧૮ સુધી
અભિજીત મૂહુર્ત : ૧૨:૧૭થી ૧૨:૫૯ સુધી
વિજય મુહુર્ત ૧૪:૨૦ થી ૧૫: ૦૩
મોક્ષદા એકાદશી ભાગવત

મેષ (અ,લ,ઈ)
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે હરિ હર ની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ દયાનિધયે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
ઉપાય : શિવજી ના 108 નામનો પાઠ કરવો
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : મંદિરમાં પીળા પુષ્પો નું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રી નિવાસાય નમઃ ||

કર્ક (ડ,હ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ મળશે
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા થઇ શકે છે
ઉપાય : બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવું
શુભરંગ : બ્રાઉન રંગ
શુભમંત્ર : ૐ પુષ્યનાથાય નમઃ ||

સિંહ (મ,ટ)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય : રીયલ કેસરનું દાન કરવું
શુભરંગ : ગોલ્ડન રંગ
શુભમંત્ર : ૐ દેવાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : આછો વાદળી
શુભમંત્ર : ૐ હેમવપુષે નમઃ ||

તુલા (ર,ત)
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : ગુરુ અષ્ટકના પાઠ કરવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ અભીષ્ટદાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય : શ્રી દત્ત ધૂન કરવી
શુભરંગ : જામ્બલિ રંગ
શુભમંત્ર : ૐ જીવાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય : સ્ફટીકની માળાથી || મંત્ર જાપ કરવા
શુભરંગ : નારંગી રંગ
શુભમંત્ર : ૐ શ્રીં દ્રાં નમઃ ||

મકર (ખ,જ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું
શુભરંગ : ખાકી કલર
શુભમંત્ર : ૐ દૈત્યહન્ત્રે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : ભગવાન બાલ કૃષ્ણ ને ખીર અર્પણ કરવી
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ મુકુંદાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય :મધુરાષ્ટકમ નો પાઠ કરવો
શુભરંગ : ઘાટો પીળો રંગ
શુભમંત્ર : ૐ બ્રહ્માનંદાય નમઃ ||

Whatsapp share
facebook twitter