+

Horoscope Today : આ રાશિના જાતકોને મળી શકે છે નવા રોજગારના અવસરો…

આજનું પંચાંગ તારીખ: 14 જૂન 2024, શુક્રવાર તિથિ: જ્યેષ્ઠ સુદ આઠમ નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની યોગ: સિદ્ધિ કરણ: વિષ્ટિ રાશિ: સિંહ (મ, ટ), 11:53 બાદ કન્યા દિન વિશેષ રાહુ કાળઃ 10:59 થી…

આજનું પંચાંગ

તારીખ: 14 જૂન 2024, શુક્રવાર
તિથિ: જ્યેષ્ઠ સુદ આઠમ
નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની
યોગ: સિદ્ધિ
કરણ: વિષ્ટિ
રાશિ: સિંહ (મ, ટ), 11:53 બાદ કન્યા

દિન વિશેષ

રાહુ કાળઃ 10:59 થી 12:40 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:13 થી 13:07 સુધી
વિજય મુહૂર્તઃ 14:55 થી 15:50 સુધી

આજે છે દુર્ગાષ્ટમી

23:06 કલાકે બુધનો મિથુન રાશિમાં પ્રવેશ
24:28 કલાકે સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ

મેષ (અ,લ,ઈ)

મિત્રો કે સંબંધીઓને મળવાની તક મળે
નિયમિત પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રાખવી
ઉતાવળે નિર્ણયો લેવા પર પરિણામ ખોટું આવે
વેપારમાં અટકેલા કામમાં ગતિ આવશે
ઉપાયઃ ચોખાનું દાન કરવું
શુભરંગઃ સફેદ
શુભમંત્રઃ ૐ કાવ્યાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

આર્થિક સ્થિતિ સામાન્ય રહે
સામાજિક પ્રતિષ્ઠામાં વધે તેવા યોગ
નાણાં સંબંધિત વ્યવહારો નહીં કરવા
પતિ-પત્ની વચ્ચે વિવાદની સંભાવના
ઉપાયઃ ગાયના દૂધથી રૂદ્રાભિષેક કરવો
શુભરંગઃ નારંગી
શુભમંત્રઃ ૐ કુંદાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની સ્થિતિ
ઘરમાં સુધારણાની યોજનાઓ બને
ઉધાર પરત મળવાથી ચિંતા દૂર થશે
આળસમાં તમારો સમય વેડફવો નહીં
ઉપાયઃ દહીંનું દાન કરવું
શુભરંગઃ ગુલાબી
શુભમંત્રઃ ૐ ધવલાય નમઃ||

કર્ક (ડ,હ)

નાણાકીય સ્થિતિમાં સુધારાના યોગ
પારિવારિક મુદ્દે ભાઈ-બહેન સાથે દલીલ થઇ શકે
ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહે
વેપાર સંબંધિત ધનનું રોકાણ લાભપ્રદ રહે
ઉપાયઃ પાંચવાર શંખ નાદ કરવો
શુભરંગઃ બદામી
શુભમંત્રઃ ૐ ઉશનાય નમઃ||

સિંહ (મ,ટ)

મનોબળ મજબૂત રહે
વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું
ત્વચા સંબંધીત સમસ્યાઓ વધી શકે
નકારાત્મક પરિસ્થિતિઓમાં ધીરજ ન ગુમાવવી
ઉપાયઃ શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગઃ લાલ
શુભમંત્રઃ ૐ કવિને નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

જૂની સમસ્યા ઉકેલાતા રાહત અનુભવાય
કુટુંબમાં મતભેદ થવાના સંયોગ બને
પ્રચારપ્રસારમાં સાવધાની રાખવી
કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું
ઉપાયઃ મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગઃ રાતો
શુભમંત્રઃ ૐ સુખપ્રદાય નમઃ||

તુલા (ર,ત)

વાતચીતનો સ્વર નરમ રાખવો
સાથી કર્મચારીઓનો યોગ્ય સહયોગ રહેશે
પ્રેમસંબંધોમાં નિકટતા આવશે
આધ્યાત્મિક વિચારોમાં મન પરોવાય
ઉપાયઃ શુક્ર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગઃ લાલ
શુભમંત્રઃ ૐ લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ||

વૃશ્ચિક (ન,ય)

કરેલી મહેનતનું સાનુકૂળ પરિણામ મળે
સખત પુરુષાર્થથી અપેક્ષાઓ સાકાર થાય
વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર વર્તાય
પારિવારિક વાતાવરણ સુખદ રહે
ઉપાયઃ મોગરાના ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગઃ પીળો
શુભમંત્રઃ ૐ આત્મવિતે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આવક અને ખર્ચમાં સમાનતા રહે
નાની-મોટી નકારાત્મક બાબતો અવગણવી
કાર્યક્ષેત્રે સ્થિતિ સકારાત્મક અનુભવાય
ગેસ, એસીડીટી જેવી સમસ્યા રહે
ઉપાયઃ શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગઃ લીલો
શુભમંત્રઃ ૐ હિરણ્ય વર્ણાય નમઃ||

મકર (ખ,જ)

માર્કેટિંગ ક્ષેત્રના લોકોને શુભ સમાચાર મળી શકે
મનનો ભય દૂર થઇ શકે
ખભા, ગરદનમાં જકડન રહે
સમયનો સદઉપયોગ કરવો
ઉપાયઃ પંચામૃત પ્રસાદીનું સેવન કરવું
શુભરંગઃ લાલ
શુભમંત્રઃ ૐ ગ્રહધિપાય||

કુંભ (ગ,શ,સ,ષ)

કઠોર મહેનત, લગનથી લક્ષ્ય પ્રાપ્ત થાય
સંબંધીને ત્યાં ઉત્સવમાં સહભાગી થવાય
ખોટો તણાવ પરેશાન કરી શકે
બીજાની બાબતોમાં દખલ ન દેવી
ઉપાયઃ શ્રીયંત્ર પર હળદરીયા કંકુથી પૂજા કરવી
શુભરંગઃ વાદળી
શુભમંત્રઃ ૐ ભાર્ગવાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

સફળતા, સેવાથી વડીલો પ્રસન્ન થાય
અંગત સંબંધોને મહત્વ આપવુ લાભકારક
વડીલની મુલાકાતથી મન પ્રફુલ્લિત રહે
વાહન વ્યવહાર સાવધાની પુર્વક કરવો
ઉપાયઃ કેસર વાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગઃ ગુલાબી
શુભમંત્રઃ ૐ નમઃ શિવાય||

Whatsapp share
facebook twitter