+

Horoscope Today : આ રાશિના જાતકોને થઇ શકે છે આજે ધન લાભ, પરંતુ…

આજનું પંચાંગ તારીખ : ૨૪ નવેમ્બર ૨૦૨૩, શુક્રવાર તિથિ : કારતક શુદ બારસ નક્ષત્ર : રેવતી યોગ : સિદ્ધ ૦૯:૦૪, વ્યતિપાત કરણ : બવ ૦૮:૦૩, કૌલવ રાશિ : મીન( દ,ચ,ઝ,થ)૧૬:૦૦,…

આજનું પંચાંગ
તારીખ : ૨૪ નવેમ્બર ૨૦૨૩, શુક્રવાર
તિથિ : કારતક શુદ બારસ
નક્ષત્ર : રેવતી
યોગ : સિદ્ધ ૦૯:૦૪, વ્યતિપાત
કરણ : બવ ૦૮:૦૩, કૌલવ
રાશિ : મીન( દ,ચ,ઝ,થ)૧૬:૦૦, મેષ

શુભાશુભ મુહુર્ત
અભિજીત મૂહુર્ત : ૧૧:૫૨ થી ૧૨:૩૫ સુધી
રાહુકાળ : ૧૦:૫૨ થી ૧૨:૧૩ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૫ થી ૧૫: ૦૦,
પ્રદોષ,
ચાતુર્માસ સમાપ્તિ, તુલસિ વિવાહ આરમ્ભ

મેષ (અ,લ,ઈ)

શેરબજારને લગતા કાર્યોમાં લાભદાયક અવસર પ્રાપ્ત થશે
અફવા ઉપર બિલકુલ ધ્યાન આપશો નહીં
આજે તમારી ચિંતાઓનો અંત આવશે
પાડોશી સાથે વાદવિવાદ જેવી સ્થિતિ બની શકે છે
ઉપાય : આજે વિષ્ણુસહસ્ત્ર પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સંકર્ષણાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
આજે જોશ અને ઉર્જાનો અનુભવ કરશો
આજે સમસ્યાઓને ઉકેલ મેળવવામાં સફળ રહેશો
વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી કરશો નહિ
જીવન સાથીનો ભાવનાત્મક સહયોગ મળશે
ઉપાય : ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ કલાત્મને નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે
આજે તમને મનમાં સુખ અને ઉમંગ રહેશે
તમારી ઉદારતાનો ખોટો દૂરઉપયોગ થાય
પોતાના અંગતકાર્યોમાં સમય પસાર કરશો
ઉપાય : આજે પીપળે જલઅર્પણ કરવું
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ વિશ્વરૂપાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે
મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે
આજે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવો
નોકરીમાં હાલ પરિસ્થિતિઓ થોડી વિપરીત રહેશે
ઉપાય : આજે વિષ્ણુભગવાનની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ વૈકુંઠાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યથી માન-સન્માન વધશે
નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે
આજે વધુ પડતા ક્રોધથી બચો
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે
ઉપાય : આજે તુલસીની પૂજા કરવી
શુભરંગ : કેસરિયો
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે આવકનીસાથે ધનખર્ચ પણ વધારે રહેશે
પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખો
આજે વધારે વિચારવામાં સમય પસાર કરશો નહીં
તમને પેટની તકલીફ રહ્યા કરે
ઉપાય : આજે વિષ્ણુ ભગવાનને પંચામૃત અર્પણ કરવું
શુભરંગ : પિસ્તાઇ
શુભમંત્ર : ૐ દામોદરાય નમઃ ||

તુલા (ર,ત)
આજે તમને ધનદાયક સ્થિતિઓ પણ બનશે
આજે તમને મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે
કર્મચારીઓ સાથે કોઈ વિવાદઉભો થવા દેશો નહીં
નોકરીમાં સમાધાન કરવામાં મુશ્કેલી અનુભવાશે
ઉપાય : આજે મધુરાષ્ટકનો પાઠ કરવો
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ કેશવાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ મિશ્રિત પ્રભાવ વાળો રહેશે
આજે યોજના બંધરીતે દિનચર્યાને વ્યવસ્થિત રાખો
આજે તમારા આવકના સાધનો પ્રબળ થશે
આજે ઘરમાં દેવકાર્યની યોજના બનશે
ઉપાય : આજે દામોદર અષ્ટકનો પાઠ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ લક્ષ્મીનારાયણાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
ઘરમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે
ઘરમાં વડીલનું માન-સન્માન જાળવી રાખો
ભાઈઓ સાથેકોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે
આજે ઘરમાં ફેરફારની યોજના બનશે
ઉપાય : આજે ગૌ અર્કનું પાન કરવું
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ સર્વાત્મને નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજે સામાજિક ધાર્મિક કાર્યો થાય
પરિવારજનોની તબિયત સાચવવી
અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં
આજે તમને આર્થિક લાભ થાય
ઉપાય : આજે વિષ્ણુ ભગવાનને માખણ અર્પ કરવું
શુભરંગ : રક્ત
શુભમંત્ર : ૐ વાચસ્પતયે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને આર્થિક મુશ્કેલી આવે
આજે તમને સફળતા મળવાના યોગ છે
તમારા કામના સ્થળે વખાણ થાય
તમને નવી મુલાકાત થાય
ઉપાય : આજે પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : આછો બદામિ
શુભમંત્ર : ૐ પરમાત્મને નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
કર્મચારી વર્ગને વાદવિવાદ થાય
મોસાળ પક્ષથી ફાયદો જણાય
નાણા રોકાણ કરતા પહેલા કોઈની સલાહ લેવી
નવી નોકરીની તક મળે
ઉપાય : આજે વિષ્ણુ ભગવાનને મિશ્રી અર્પણ કરવી
શુભરંગ : કથ્થઇ
શુભમંત્ર : ૐ સત્યપરબ્રહ્મણે નમઃ ||

Whatsapp share
facebook twitter