+

Horoscope Today : જાણો ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે, વાંચો તમારું રાશિફળ

આજનું પંચાંગ તારીખ : ૨૫ ડિસેમ્બર ૨૦૨૩, સોમવાર તિથિ : માગસર શુદ ચૌદસ નક્ષત્ર : રોહિણી યોગ : શુભ કરણ : ગરજ રાશિ : વૃષભ ( બ,વ,ઉ) શુભાશુભ મુહુર્ત અભિજીત:…
આજનું પંચાંગ

તારીખ : ૨૫ ડિસેમ્બર ૨૦૨૩, સોમવાર
તિથિ : માગસર શુદ ચૌદસ
નક્ષત્ર : રોહિણી
યોગ : શુભ
કરણ : ગરજ
રાશિ : વૃષભ ( બ,વ,ઉ)

શુભાશુભ મુહુર્ત

અભિજીત: ૧૨:૧૮ થી ૧૩:૦૦સુધી
રાહુકાળ : ૦૮:૩૯ થી ૦૯:૫૯ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૩ થી ૧૪: ૫૭,

મેષ (અ,લ,ઈ)

પત્ની ની તબિયત બગડ્તા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે શિવ ચાલિસાના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ અરૂણેશ્વરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે આનંદ વિનોદ માટે ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
ઉપાય : શિવ 108 નામના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ અચલેશ્વરાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : મંદિરમાં સ્ફેદ વસ્ત્રોનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કર્ક (ડ,હ)

રિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે
ઉપાય : બ્રાહ્મણને અન્નનું દાન કરવું
શુભરંગ : કથ્થઇ રંગ
શુભમંત્ર : ૐ પુષ્યનાથાય નમઃ ||

સિંહ (મ,ટ)

શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય : કેસરનું દાન કરવું
શુભરંગ : સોનેરી રંગ
શુભમંત્ર : ૐ મહાદેવાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : આછો વાદળી
શુભમંત્ર : ૐ શંકરાય નમઃ ||

તુલા (ર,ત)

રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : રુદ્રાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ શિવાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય : શ્રી શિવ નામ કિર્તન કરવા
શુભરંગ : જાંબલિ રંગ
શુભમંત્ર : ૐ ત્ર્યમ્બકેશ્વરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય : રૂદ્રાક્ષ પહેરવો
શુભરંગ : નારંગી રંગ
શુભમંત્ર : ૐ ગીરીશાય નમઃ ||

મકર (ખ,જ)

તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવુ
શુભરંગ : ખાકી કલર
શુભમંત્ર : ૐ ગૌરિકંતાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ સર્વગાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય : ભગવાન શિવ્ને ગુગ્ગળનો ધૂપ અર્પણ કરવું
શુભરંગ : ઘાટો પીળો રંગ
શુભમંત્ર : ૐ કારાય નમઃ ||

Whatsapp share
facebook twitter