+

રોકાણકારોને દર શેર પર થશે રૂ. 39 નો ફાયદો, બસ આટલું કરો….

Trending IPO: છેલ્લા 6 દિવસમાં શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત કંપનીઓ દ્વારા એક પછી એક IPO જાહેર રકરવામાં આવ્યા છે. ત્યારે શેરમાં જે રીતે ઘટાડો જોવા મળી રહ્યો…

Trending IPO: છેલ્લા 6 દિવસમાં શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત કંપનીઓ દ્વારા એક પછી એક IPO જાહેર રકરવામાં આવ્યા છે. ત્યારે શેરમાં જે રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે, તો તેની વિરુદ્ધ શેરબજારમાં આ કંપનીનો IPO એ શાનદાર શરુઆત કરી છે. આ અઠવાડિયાના પહેલા દિવસથી આ IPO સારું રિટર્ન આપ્યું છે.

  • શેરબજારના ટ્રેડિંગમાં નોંધાયો ઘટાડો

  • IPO માં રોકાણ કરવાથી થશે લાભા

  • આ કંપનીના IPO છે રોકણ માટે હિતાવહ

આ IPO ની શ્રેણીમાં Slone Infosystems નો IPO 3 મેના રોજ નોંધણી માટે જાહેર થયો હતો. જે 7 મે 2024 ના રોજ બંધ થયો હતો. આ IPO હેઠળ રૂ. 11.06 કરોડના 14 લાખ શેર ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. 8 મે, 2024 ના રોજ IPO હેઠળ શેરની ફાળવણી કરવામાં આવી હતી અને તેના શેરનું લિસ્ટિંગ આજે એટલે કે 10 મે 2024 ના રોજ થયું હતું.

આ પણ વાંચો: Gold Loan Rule: ગોલ્ડ લોન લેનારાઓને જોરદાર ઝટકો, RBIએ લીધો મોટો નિર્ણય

ઓછામાં ઓછા 2,52,800 નું રોકાણ કરવું

એક લોટમાં કુલ 1600 શેર રાખવામાં આવ્યા હતા. તેનો અર્થ એ થયો કે રિટેલ રોકાણકારોએ આ IPO માં ઓછામાં ઓછા 1,26,400 નું રોકાણ કરવું પડશે. HNI (high net worth individuals) ના સમયે ઓછામાં ઓછા 2 લોટ ખરીદવા પડશે, જેના માટે ઓછામાં ઓછા 2,52,800 નું રોકાણ કરવું પડશે.

આ પણ વાંચો: Air India Express Strike: એર ઈન્ડિયા એક્સપ્રેસ અને કેબિન ક્રૂ સભ્યો વચ્ચેનો મામલો થાળે પડ્યો

આજે 1,89, 600 રૂપિયાની કમાણી થઈ હોત

Sloan Infosystems નો GMP (Grey market premium) ₹45 પર હતો એટલે કે પ્રાઇસ બેન્ડથી 56.96% ઉછાળો નોંધાયો હતો. જોકે, જ્યારે તે લિસ્ટેડ થયો, ત્યારે કંપનીના શેરે 50 ટકા પ્રીમિયમ આપ્યું હતું. ₹79 ના આ પ્રાઇસ બેન્ડ સાથેનો IPO NSE પર 118.50 પર લિસ્ટ થયો હતો. આવી સ્થિતિમાં જો કોઈએ આ IPO માં એક લોટ ખરીદ્યો હોત, તો તેને આજે 1,89, 600 રૂપિયાની કમાણી થઈ હોત.

આ પણ વાંચો: શેર બજારમાં મોટો કડાકો, રોકાણકારોના રૂ.7.35 લાખ કરોડ ધોવાયા

Whatsapp share
facebook twitter