+

લોકલાડીલા વડાપ્રધાનશ્રીને દેશ વિદેશમાંથી મળી જન્મદિવસની વિશેષ શુભકામનાઓ

આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે, ત્યારે તેમને ચોતરફથી શુભેચ્છાઓ મળી રહ્યી છે. ત્યારે જાણીતા અભિનેતા પદ્મશ્રી મનોજ જોશીએ પણ વડાપ્રધાનને અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. તેમજ જાપાનીઝ ભાષામાં દુબઇના રોશની ઝવેરી શુભેચ્છા પાઠવે છે અને અરેબિક અને ગુજરાતીમાં અહેમદ અલ હાશમી પણ શુભેચ્છાઓ પાઠવી છે.અભિનેતા પદ્મશ્રી મનોજ જોશીએ વડાપ્રધાનશ્
Whatsapp share
facebook twitter