Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચીનમાં કાળઝાળ ગરમી પડતા કાર બની Pregnant Cars

06:49 PM Aug 09, 2024 |
  • કારને Pregnant Cars તરીકે સંબોધિત કરી રહ્યા

  • Protective Paint ની નિશ્ચિત સક્ષમતા હોય છે

  • લોકો Protective Paint ની કંપનીન પર આરોપ લગાવ્યા

Pregnant Cars: China માં આશરે 80 દિવસથી કાળઝાળ ગરમીનો માર China ના નાગરિકો સહન કરી રહ્યા છે. તો China ના 260 થી વધુ વિસ્તારોમાં 40 થી વધુ ડિગ્રીનું તાપમાન આંકવામાં આવી રહ્યું છે. પરંતુ China માં પડતી ગરમી કરતા ગરમીના કારણે થયેલી એક ઘટનાએ વિશ્વના સૌ લોકોએ ધ્યાન આકર્ષિત કર્યું છે. આ ઘટના China ની મોટાભાગની કારમાં જોવા મળી છે. ત્યારે આ બધી કાર ગર્ભવતી બની ગઈ હોય, તેવું લાગી રહ્યું છે.

કારને Pregnant Cars તરીકે સંબોધિત કરી રહ્યા

ત્યારે China માં અસહ્ય ગરમી પડવાના કારણે રસ્તા પર આવેલી કારમાં Bonnet પેટની જેમ ફૂલી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવી કારના અનેક વીડિયો અને ફોટો પણ વાયરલ થયા છે. તો બીજી તરફ સૌ લોકો આવી કારને Pregnant Cars તરીકે સંબોધિત કરી રહ્યા છે. જોકે કારમાં ફૂલાયેલો આ ભાગ કોઈ આકસ્મિક વસ્તુ નથી. પરંતુ કારમાં લગાવામાં આવેલી Protective Paint છે.

આ પણ વાંચો: આ તે કેવી સંસ્કૃતિ! વરની સામે દુલ્હનને કરે અપરિણીત લોકો Kiss

Protective Paint ની નિશ્ચિત સક્ષમતા હોય છે

આ પરતે ગરમીના કારણે કારના Bonnet ને છોડી દીધી છે. તેનાથી કારના Bonnet ના ભાગમાં આવેલી Protective Paint ફૂલાઈ ગઈ છે. તેનાથી આવો ગોળ પેટ જેવો આકરા કાર ઉપર બની ગયો છે. જોકે આ કિસ્સાઓ ના બરાબર જોવા મળતા હોય છે. કારણ કે… Protective Paint ના અલગ-અલગ પ્રકાર હોય છે. કેમ કે…. Protective Paint ની ગરમી સહન કરવાની એક નિશ્ચિત સક્ષમતા હોય છે. જો તાપમાનમાં વધારો થાય અને આ Protective Paint તે સહન ના કરી શકે. ત્યારે આ આકૃતિઓ જોવા મળે છે.

લોકો Protective Paint ની કંપનીન પર આરોપ લગાવ્યા

તો આ પ્રકારની કાર માત્ર China માં જ નહીં, પરંતુ વિકસિત અને ઠંડા પ્રદેશમાં જ્યા આ વર્ષે અસહ્ય ગરમી પડી છે. તેવા દેશમાં આવી કારની સ્થિતિ જોવા મળી છે. ત્યારે Protective Paint ને લઈ પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અનેક લોકો Protective Paint ની કંપનીને નિશાન બનાવી રહ્યા છે. જોકે China માં છેલ્લે સૌથી ભયાનક ગરમી વર્ષ 2022 માં પડી હતી. ત્યારે આ વર્ષે જુલાઈ મહિનાથી China ગરમી સામે લડી રહ્યો છે.

આ પણ વાંચો: હોર્ડિંગમાં દેવી-દેવતાઓની તસવીરો સાથે પોર્નસ્ટાર Mia Khalif ની તસવીર!