Pollution: સાબરમતીમાં ખુદ AMCના ટેન્કર જ દૂષિત પાણી છોડતા હોવાનું ખુલ્યું
Pollution: અમદાવાદમાં અત્યારે પર્યાવરણ સતત બગડી રહ્યું છે. પરંતુ જો તંત્ર ખુદ પર્યાવરણને પ્રદૂષિત કરતું હોય તો? અમદાવાદની જીવદોરી સાબરમતી નદીમાં ખુબ એમસીના ટેન્કરો દૂષિત પાણી છોડી રહ્યા હોય તેવા…