Patan: શ્રાવણમાં શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક
પાટણનાં અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ રોટલિયા હનુમાન મંદિર તેની માન્યતાઓના કારણે જાણીતું છે. આ મંદિરનાં પરિસરમાં રોટલિયા મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે. અહીં, શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક કરવામાં…