+

Olympic માં 75% ખેલાડીઓ Sex નો આનંદ માણે છે, વાંચો અહેવાલ…

Olympic 2024: Paris olympics 2024 ની શરૂઆત થઈ ચૂકી છે. તો olympics માં આવેલા અનેક ખેલાડીઓ Sex નો ભરપૂર આનંદર લેતા હોય છે. તો olympics માં આવેલા ખેલાડીઓ પોતાનો Sex…

Olympic 2024: Paris olympics 2024 ની શરૂઆત થઈ ચૂકી છે. તો olympics માં આવેલા અનેક ખેલાડીઓ Sex નો ભરપૂર આનંદર લેતા હોય છે. તો olympics માં આવેલા ખેલાડીઓ પોતાનો Sex અનુભવ પણ જાહેર કરતા હોય છે. તો Sex દરમિયાને ખેલાડીઓ hookup, one night stands, bed-hopping અને orgies જેવી અનેક ક્રિયાઓ કરતા હોય છે. તો આ વખતે 3 સપ્તાહ માટે olympics નું આયોજન કરવામાં આવ્યું છે.

  • ખેલાડીઓની જાતીય ઈચ્છાઓને પૂરી પાડવામાં આવે છે

  • કુલ 3 લાખ Condoms નું આયોજન કરાયું છે

  • રૂમમાં Anti Sex Bed પ્રકારની સુવિધા

ત્યારે Paris olympics 2024 ની અંદર 206 દેશના કુલ 14 ખેલાડીઓએ વિશ્વના સૌથી મોટા ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. ત્યારે ખેલાડીઓને ફ્રાંસમાં આવેલા સેન્ટ ડેનિસ વિસ્તારમાં એક મહિના માટે કેદ કરવામાં આવે છે. અહીંયા તેમની દરેક સુવિધાઓ આપવામાં આવે છે. તે ઉપરાંત તેમની દરેક ઈચ્છાઓ પણ પૂરી કરવમાં આવતી હોય છે. તો olympics દરમિયાન ખાસ કરીને ખેલાડીઓની જાતીય ઈચ્છાઓને પૂરી પાડવામાં આવે છે.

કુલ 3 લાખ Condoms નું આયોજન કરાયું છે

તો અનેક ખેલાડીઓ olympics ને Sex Festival તરીકે પણ માને છે. કારણ કે… ખેલાડીઓ olympics દરમિયાન સૌથી વધુ Sex નો આનંદ માણતા હોય છે. બીજી તરફ 4 olympics માં વિવિધ પુરસ્કાર મેળવી તૈરાકી રયાન લોચટેએ દાવો કર્યો છે કે, olympics માં 75 ટકા ખેલાડીઓ Sex નો આનંક લે છે. આ વખતે Paris olympics 2024 માં ખેલાડીઓના સ્વાગત સમયે Condoms નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેથી આ વખતે Paris olympics 2024 માં કુલ 3 લાખ Condoms નું આયોજન કરાયું છે.

રૂમમાં Anti Sex Bed પ્રકારની સુવિધા

તે ઉપરાંત Paris olympics 2024 માં Anti Sex Bed પણ ખેલાડીઓના રૂમમાં મૂકવામાં આવ્યા છે. તો અનેક ખેલાડીઓએ Anti Sex Bed ની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ખેલાડીઓના રૂમમાં Anti Sex Bed પ્રકારની સુવિધા એટલા માટે આપવામાં આવે છે, કારણ કે… olympics માં સૌથી વધુ યુવા ખેલાડીઓ પોતાની કિસ્મત ચમકાવવા માટે આવે છે. તો ખેલાડીઓના આવાસ પર સરાજાહેર ઉપયોગમાં લેવામાં આવેલા Condoms જોવા મળે છે.

આ પણ વાંચો: Paris Olympics 2024 ને ખેલાડીઓએ બનાવ્યું Sex Festival, જાણો કેવી રીતે…

Whatsapp share
facebook twitter