+

પાકિસ્તાન જુએ છે ચંદ્ર પર જવાના સપના !

ભારતનો પડોશી દેશ પાકિસ્તાન જેની રાજકીય, આર્થિક અને સામાજીક સ્થિતિ ખૂબ જ ડામાડોળ છે. જ્યા એક સમયની રોટી માટે પણ લોકો રમખાણો સર્જી રહ્યા છે, ત્યારે હવે તેઓ પણ ચંદ્ર…

ભારતનો પડોશી દેશ પાકિસ્તાન જેની રાજકીય, આર્થિક અને સામાજીક સ્થિતિ ખૂબ જ ડામાડોળ છે. જ્યા એક સમયની રોટી માટે પણ લોકો રમખાણો સર્જી રહ્યા છે, ત્યારે હવે તેઓ પણ ચંદ્ર પર જવાના સપાના જુએ છે. સૌથી મોટી વાત તો એ છે કે આ દેશ પાસે જમવાના પૂરતા પૈસા નથી અને તે હવે ચંદ્ર પર પોતાનો પગ મુકવાની વાત કરે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter