- વ્યક્તિઓ પાસે તેમની યૌન ક્રિયાઓ અંગે માહિતીઓ માગવામાં આવી
- પુરુષો કરતા મહિલાઓને બહોળા પ્રમાણમાં ફાયદો થયો રહ્યો
- આવા લોકો મહિલાઓની તુલનામાં 6 ગણું ઓછું આયુષ્ય ધરાવે
women who don’t have enough sex : શું Sex કરવાથી ઉંમરમાં વધારો થાય છે? America માં કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. આ અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે, Sex કરવાથી મહિલાઓની ઉંમરમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ તેના કારણે પુરુષને કોઈ લાભ મળતો નથી. આ અભ્યાસના જણાવ્યા અનુસાર નિયમિત પ્રમાણે Sex કરવાથી મહિલાઓની ઉંમરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તો આ અભ્યાસ America માં National Health and Nutrition Examination Survey દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ NHANES અભ્યાસની કમાન શ્રીકાંત બેનર્જીએ સંભાળી હતી.
વ્યક્તિઓ પાસે તેમની યૌન ક્રિયાઓ અંગે માહિતીઓ માગવામાં આવી
આ સંશોધનમાં 14542 લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં. જેમની ઉંમર 20 થી 59 વર્ષ હતી. તમામ વ્યક્તિઓ પાસે તેમની યૌન ક્રિયાઓ અંગે માહિતીઓ માગવામાં આવી હતી. તેમાંથી 38 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ સપ્તાહમાં માત્ર 1 વાર Sex કરે છે. ત્યારે જે લોકોએ એક વર્ષની અંદર 52 કરતા વાર ઓછું Sex કર્યું છે, તેમના મૃત્યુની સંભાવના 5 વર્ષ સુધી કરાયેલા સંશોધનમાં 3 ગણી માનવામાં આવી છે. તે ઉપરાંત આ સંશોધનમાં શિક્ષા, જાતીય, સામાજિક અને આર્થિક જેવા માપદંડોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 150 થી વધુ દેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ સાથે ડાયરેક્ટરની હત્યાનો હુકમ!
પુરુષો કરતા મહિલાઓને બહોળા પ્રમાણમાં ફાયદો થયો રહ્યો
ત્યારે જે લોકોએ વર્ષમાં 52 વાર કરતા ઓછું Sex કર્યું છે, તેમના મોતની ટકાવારી તેમના કરતા વધારે પ્રમાણ Sex કરતા વ્યક્તિઓ કરતા 200 ગણી વધારે છે. જોકે જે લોકો Masturbation કરે છે, તે લોકો પણ આ પ્રકારના લોકો કરતા વધારે સારી ઊંઘ અને માનસિક રીતે સ્વસ્થ્ય જોવા મળે છે. તો વધારે પ્રમાણમાં Sex કરવાથી પુરુષો કરતા મહિલાઓને બહોળા પ્રમાણમાં ફાયદો થયો રહ્યો છે. સપ્તાહમાં 3 થી વધારે પ્રમાણમાં Sex કરવાથી મહિલાઓમાં શારીરિક રીતે તંદુરસ્ત વધારે રહે છે.
Women need to have this much sex per week to avoid early death, according to science https://t.co/CgsFC7c904 pic.twitter.com/wBmF8G7hHu
— New York Post (@nypost) July 27, 2024
આવા લોકો મહિલાઓની તુલનામાં 6 ગણું ઓછું આયુષ્ય ધરાવે
તો જેના જીવનમાં Sex નું પ્રમાણ ઓછું હોય છે, તેઓ સામે મોતને પોતાની નજીક બોલાવે છે. તેની સાથે આ સંશોધનમાં Sex ના સમયે વિવિધ ક્રિયાઓ પણ મહત્વનું પરિબળ સાબિત થયું છે. તો સંશોધનના જણાવ્યા અનુસાર જે પુરુષ પોતાની દૈનિક ગતિવિધિઓમાં Sex ને વધારે મહત્વ આપે છે. તો આવા લોકો મહિલાઓની તુલનામાં 6 ગણું ઓછું આયુષ્ય ધરાવે છે. તો નિયમિત Sex કરવાથી શારીરિક સ્વાસ્થ્યમાં સૌથી વધારે સુધારો થાય છે. ત્યારે જો મહિલાઓને Sex કરવાની બાબતમાં પોતાના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેવા જોઈએ.
આ પણ વાંચો: Bikini Model બની તબીબોની એક ભૂલને કારણે સુંદરમાંથી કુરૂપ, જાણો કારણ