દેશના નાગરિકો માટે કેન્દ્ર સરકારે લોન્ચ કરી આ નવી યોજના
દિવાળી પહેલા ગ્રાહકોને મોંઘવારીથી રાહત આપવા માટે, કેન્દ્રએ સોમવારે ભારત આટા બ્રાન્ડ નામ હેઠળ સમગ્ર દેશમાં 27.50 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘઉંના લોટનું વેચાણ શરૂ કર્યું. સહકારી મંડળીઓ નાફેડ, એનસીસીએફ…