Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Prataprao Jadhav Viral Video: પુસ્તકો સાથે સાંસદ પોતાની સરખામણી કરતા કુદરતે શાન ઢેકાણે લાવી

08:17 PM Jun 15, 2024 | Aviraj Bagda

Prataprao Jadhav Viral Video: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો અનેક સાંસદ ફરી એકવાર સાંસદ તરીકે ફરજ પર પરત ફર્યા છે. ત્યારે નેતાથી સાંસદ બનવાની આ ખુશીમાં દરેક સાંસદ પોતાના વિસ્તારમાં ધૂમધામથી ઉજવણી કરી રહ્યા છે. તો મહારાષ્ટ્રના એક સાંસદનો વીડિયો (Viral Video) વાયરલ થયો છે. આ વીડિયો (Viral Video) માં તેઓ પોતાની સરખામણી પુસ્તકો સાથે કરી રહ્યા છે.

  • સાંસદ પ્રતાપરાવ જાધલ શિંદે ગુટના નેતા છે

  • નિશુલ્ક પુસ્તકોનું વિતરણ કરવાનું વિચાર્યું હતું

  • પોતાના વજન સમાન પુસ્તકોનું વિતરણ કરવાનું નક્કી કર્યું

ત્યારે મહારાષ્ટ્રમાં આવેલા બુલઢાના જિલ્લાના સાંસદ પ્રતાપરાવ જાધવ (Prataprao Jadhav) નો એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો સાંસદ પ્રતાપરાવ જાધલ (Prataprao Jadhav) શિંદે ગુટના નેતા છે અને લોકોના મત આધારિત તેઓ પ્રથમવાર નાગરિકોની વચ્ચે સાંસદ (Prataprao Jadhav) તરીકે ફરજ નિભાવવા આવ્યા છે. તો પ્રતાપરાવ જાધવ (Prataprao Jadhav) પ્રથવાર સાંસદ બનવાની ખુશીમાં તેમના જિલ્લામાં ભવ્ય ઉજવણીનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમણે ઉજવણી દરમિયાન ગરીબ બાળકોમાં નિશુલ્ક પુસ્તકોનું વિતરણ કરવાનું વિચાર્યું હતું.

આ વીડિયોના કેપ્શનમાં અનેક લોકોએ સાંસદ ટીકા કરી

પરંતુ તેમણે પોતાના વજન સમાન પુસ્તકો (Books) નું વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેમણે ત્રાજવાની એક બાજુ પુસ્તકોને ગોઢવવામાં આવ્યા હતાં. તો બીજી તરફ ત્રાજવાની બીજી બાજુ સાંસદ પ્રતાપરાવ જાધવ (Prataprao Jadhav) માટેનું સ્થાન તૈયાર કરવામાં આવ્યું હતું. તો જ્યારે તેઓ ત્રાજવાની બીજી તરફ પોતાના વજન સાથે પુસ્તકો (Books) ની સરખામણી કરવા બેઠા હતા. ત્યારે અચાનક ત્રાજવાનો એક તૂટી પડ્યો હતો. તો આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે ઉપરાંત આ વીડિયો (Viral Video) ના કેપ્શનમાં અનેક લોકોએ સાંસદ ટીકા કરી છે.

આ પણ વાંચો: India-Italy History: એ 6 ભારતીય શૂરવીરો જેણી જર્મનીના અત્યારમાંથી Italy ને આઝાદી અપાવી