Kheda નાં Mehmedabad માં શિવજીનું પૌરાણિક મંદિર, નિ:સંતાનોને સંતાન પ્રાપ્તિની માન્યતા
ખેડાના મહેમદાવાદમાં પૌરાણિક મંદિર આવેલું છે. પૌરાણિક વિરેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. લોકવાયકા મુજબ, પાંડવોએ અહીં અજ્ઞાતવાસ કર્યો હતો. ખોદકામ દરમિયાન મહાદેવનું શિવલિંગ મળી આવ્યું હતું. વીરેશ્વર મહાદેવ શિવલિંગ…