Mudda Ni Vaat: વડોદરાના સાહેબો, CM ગુસ્સે થયા હવે તો સુધરો!
વડોદરામાં વારંવાર વરસાદી પાણી ભરાવવાથી CM રોષે ભરાયા હતા. વડોદરામાં ગઈકાલે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસકોને બરોબરનું સંભળાવ્યું હતું. મુખ્યમંત્રીએ ભાજપ ધારાસભ્યો, સાંસદ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં…