Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bollywood :સ્વિમિંગ પૂલમાં મૌની રોયે પાણીમાં લગાવી આગ,જુઓ તસવીરો

10:04 PM Dec 18, 2023 | Hiren Dave

હોટ મૌની રોયે ફરી એકવાર તેના હોટ સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. હાલમાં જ શેર કરેલી આ તસવીરોમાં મૌની રોયનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. મૌની રોય સ્વિમિંગ પૂલની અંદર બિકીનીમાં ફોટોશૂટ કરાવતી જોવા મળે છે.

આ તસવીરોમાં મૌની રોય સ્વિમિંગ પૂલની અંદર વ્હાઈટ બિકીનીમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે.

મૌની રોયની આ તસવીરો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે

 

આ તસવીરોમાં મૌની રોય વ્હાઈટ બિકીનીમાં તેની કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે

સ્મોકી મેકઅપ સાથે લાઈટ કર્લી લુકમાં તેના વાળને સ્ટાઈલ કરીને મૌની રોય આ તસવીરોમાં ધૂમ મચાવી રહી છે.

આ તસવીરો શેર કરતી વખતે મૌની રોયે તેમને કેપ્શન લખ્યું છે કે મારા બધા સપના મારા પોતાના હતા, મેં તેમનો હિસાબ કોઈને આપ્યો નથી; જ્યારે હું ગુસ્સે હતી,

આ પણ વાંચો-બોલિવૂડમાં દાઉદનો ખોફ, આ અભિનેત્રીઓની કારકિર્દીનો આણ્યો હતો અંત!