+

IMD Rainfall Update: હવામાન વિભાગે 27 થી 30 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની કરી આગાહી

IMD Rainfall Update: ભારત દેશમાં Rainfall ઝડપથી તરેક રાજ્યોમાં આગળ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે IMD એ ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક ક્ષેત્રોમાં ગાજવીજ સાથે Rainfall ની આગાહી કરી છે. તો…

IMD Rainfall Update: ભારત દેશમાં Rainfall ઝડપથી તરેક રાજ્યોમાં આગળ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે IMD એ ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક ક્ષેત્રોમાં ગાજવીજ સાથે Rainfall ની આગાહી કરી છે. તો ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં સામાન્યથી લઈને 30-40 કિમી પ્રતિ કલાકે ભારે પવન સાથે Rainfall થવાની સંભાવના જાહેર કરી છે.

  • 28 થી 30 જૂનની વચ્ચે Rainfall માં વધારો થશે

  • Gujarat માં 30 જૂન સુધી ભારે Rainfall ની આગાહી

  • સૌથી વધુ Rainfall સૌરાષ્ટ્રના પંથકમાં જોવા મળી રહ્યો

તો IMD ના અનુસાર, 28 થી 30 જૂનની વચ્ચે Rainfall માં વધારો થશે. ઉત્તરાખંડમાં 28 થી 30 જૂન સુધી, પૂર્વી ઉત્તર પ્રદેશમાં 28 થી 20 જૂનની વચ્ચે, હરિયાણામાં 29 થી 30 જૂનની વચ્ચે અને ઉત્તર પ્રદેશના પશ્ચિમ વિસ્તારમાં મુશળધાર Rainfall ની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ભારતની ઉત્તર સીમા પર આવેલા ક્ષેત્રો મુંદ્રા, મેહસાણા, ઉદયપુર, શિવપુરી, લલિતપુર, પાકુ઼ડ અને સાહિબગંજ જેવા અનેક વિસ્તારોમાં સામાન્ય Rainfall વહી રહ્યો છે.

Gujarat માં 30 જૂન સુધી ભારે Rainfall ની આગાહી

અરબ સાગરના ઉત્તરમાં આવેલા રાજ્યો જેવા કે ગુજરાજ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં ગાજવીજ સાથે Rainfall વહી રહ્યો છે. તો કોંકણ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલા, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ અને Gujarat માં 26 થી 30 જૂનની વચ્ચે ભારે Rainfall ની આગાહી કરાઈ છે. તો દિલ્હી, ઉત્તરાખંડ, સિક્કીમ, કેરલા, તેલંગાણા અને તમિલનાડુમાં અવિરત Rainfall વહી રહ્યો છે. .

સૌથી વધુ Rainfall સૌરાષ્ટ્રના પંથકમાં જોવા મળી રહ્યો

તે ઉપરાંત Gujarat ના અનેક જિલ્લાઓમાં ભારે Rainfall ને કારણે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે ગુજરામાં 11 જૂનથી Rainfall ની શરુઆત થઈ ગઈ છે. Gujarat માં સૌથી વધુ Rainfall સૌરાષ્ટ્રના પંથકમાં જોવા મળી રહ્યો છે. તો 27 થી 30 જૂન વચ્ચે બનાસકાંઠા, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાટમાં ભારે Rainfall ને લઈને સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Bihar : વરસાદમાં Reels બનાવી રહી હતી છોકરી, અચાનક આકાશમાંથી પડી વીજળી, Video Viral

Whatsapp share
facebook twitter