Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Maharashtra : દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી રાજકારણમાં ખળભળાટ

03:15 PM Jun 05, 2024 | Vipul Pandya

Maharashtra : લોકસભા ચૂંટણીમાં આવેલા ખરાબ પરિણામો બાદ ભાજપમાં વિવિધ રાજ્યોમાં ભૂકંપ સર્જાયો છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં પણ ભાજપની બુરી હાલત થઇ છે તેને જોતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામાની પેશકશ કરી છે.

પક્ષના હાઇકમાન્ડ સમક્ષ પોતાના રાજીનામાની ઓફર

મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર મળી રહ્યા છે. મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પાર્ટીના થયેલા રકાસની જવાબદારી સ્વીકારી છે અને તેમણે પક્ષના હાઇકમાન્ડ સમક્ષ પોતાના રાજીનામાની ઓફર કરી છે.

લોકસભા ચૂંટણીના પરિણામોની ચર્ચા કરવા માટે બીજેપીના મહારાષ્ટ્ર યુનિટની બેઠક મળી

લોકસભા ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરવા માટે બુધવારે બીજેપીના મહારાષ્ટ્ર યુનિટની બેઠક મળી હતી. પાર્ટીએ આ વખતે સામાન્ય ચૂંટણીમાં રાજ્યમાં 9 લોકસભા બેઠકો જીતી છે, જે 2019ની સંસદીય ચૂંટણી કરતાં 14 ઓછી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે બેઠકમાં ભાગ લઈ રહેલા નેતાઓમાં સામેલ છે.

આ પણ વાંચો— નરેન્દ્ર મોદીએ PM પદ પરથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો– Gujarat Politics : 19 મહિલા ચૂંટણી લડી, 4 સાંસદ બની, આ 5 બેઠકો BJP માટે જેકપોટ સમાન

આ પણ વાંચો— આ 49 બેઠકોના કારણે ગઠબંધન સરકાર માટે મજબૂર બન્યું BJP

આ પણ વાંચો— Rajasthan: કારમી હાર બાદ BJP માં ભૂકંપ

આ પણ વાંચો— Chandrababu : સરકારને સમર્થન આપવા આ 10

આ પણ વાંચો— “હું NDA માં જ છું અને મિટિંગ માટે Delhi જઈ રહ્યો છું”, ચંદ્રબાબુ નાયડુએ કર્યું મોટું એલાન… મંત્રાલયો માંગી શકે

આ પણ વાંચો—-