+

Loksabha Live Studio: Aniruddhsinh Jadeja સાથે લોકસભા LIVE સ્ટુડિઓમાં સીધી વાત

Loksabha Live Studio:  ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર…

Loksabha Live Studio:  ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનીધી વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત જાણી રહ્યા છે . અમારા સંવાદદાતાએ રીબડા ( Ribda )લોકસભા બેઠક ખાતે પહોંચ્યા હતા. Aniruddhsinh Jadeja સાથે લોકસભા LIVE સ્ટુડિઓમાં સીધી વાત

Whatsapp share
facebook twitter