વૈશ્વિક મંદીના ભણકારા ! ગુજરાતથી લઈ અમેરિકા સુધી હડકંપ
રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો. ત્યારે હીરાનાં મોટા કારખાનાંઓમાં પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઇ છે. જો કે, કંપનીઓના…