Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kheda: કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ,પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

07:50 AM Sep 08, 2024 |
  • ખેડાનાં કઠલાલમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ
  • જુદી જુદી કોમના બે જૂથ વચ્ચે ખોખારવાળા પાસે બબાલ
  • ખેડા SP દ્વારા LCB, SOG સહિતનો બંદોબસ્ત ગોઠવાયો

Kheda: ખેડા (Kheda)જિલ્લાના કઠલાલ(Kathlal)માં બે જૂથ (Two groups)વચ્ચે અથડામણ (collision)થયેલ છે. અલગ અલગ કોમના બે જૂથ વચ્ચે બબાલ થતા કઠલાલમાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું છે. કયા કારણથી બે જૂથ વચ્ચે બબાલ તે જાણવા મળ્યું નથી. ખેડા જિલ્લાની તમામ પોલીસ (Kathlal Police)કઠલાલ પહોંચી છે. જિલ્લા એસ પી પણ કઠલાલ પહોંચ્યા છે.

 

ખેડા જિલ્લાના કઠલાલમાં બે જૂથ સામ-સામે  આવ્યા

ખેડા (Kheda)જિલ્લાના કઠલાલમાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. બંને જૂથો કયા કારણોસર સામ-સામે આવી ગયા હતા તે કારણ હજુ અકબંધ છે. બંને કોમના ટોળાઓ વચ્ચે અથડામણ થતાં ખેડા જિલ્લાની તમામ પોલીસ કઠલાલ પહોંચી છે. કઠલાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તહેવારોના સમયમાં આ પ્રકારની જૂથ અથડામણથી સમગ્ર વિસ્તારમાં તંગદીલીનું વાતાવરણ સર્જાયું છે.

આ પણ  વાંચો Dahod: ઈન્દોર અમદાવાદ હાઇવે ઉપરથી કાર ઝડપાઈ, મળી આવ્યો 417 કિલો અફીણના પોષડોડાનો જથ્થો

પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઉલ્લેખનીય છે કે, Dahod જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની સરહદે આવેલો જિલ્લો છે જેને પગલે બંને રાજ્યોમાંથી દારૂ સહિત નશીલા પદાર્થોની હેરાફેરી મોટાપાયે જોવા મળે છે. જિલ્લામાં થઇને ગુજરાતમાં જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે, પરંતુ પોલીસની સતર્કતા ને પગલે અવારનવાર જથ્થો ઝડપાય છે. તેમ છતાં નશાના કારોબાર કરનારા અનેક અવનવા કિમિયા અને અંતરિયાળ રસ્તાઓ ઉપર થઈ ને જથ્થો ઘુસાડતા હોય છે.

આરોપીની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી

ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારનો હોવાની હકીકત સામે આવી હતી. જેથી મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી. જેથી મહિલા પોલીસે આરોપી અઝરૂદ્દીન ઉર્ફે અઝ્ઝુ શેખની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા આ વ્યક્તિ દ્વારા સગીરા અને યુવકને રોક્યા હતા.આ દરમિયાને તેણે તે લોકો સાથે ગેરવર્તણુક પણ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી મહિલા પોલીસ દ્વારા કાર્યવાહીના ભાગ રૂપે અઝરૂદ્દીન ઉર્ફે અઝ્ઝુ શેખની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે.