PM મોદીએ NRIને કહ્યું H-1B વિઝા અમેરિકામાં જ રિન્યુ થશે, અમદાવાદમાં ખુલશે કોન્સ્યુલેટ
PM Modi એ કહ્યું કે આવનારા સમયમાં પાયલોટ પ્રોજેક્ટને મોટી સંખ્યામાં વિસ્તારવામાં આવી શકે છે. દિલ્હીમાં અમેરિકન એમ્બેસીએ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશનમાંનું એક છે. અમેરિકન એમ્બેસી ચાર કોન્સ્યુલેટ્સ…