Israel-Gaza War: Israel Defense Forces એ એક નિવેદન જાહે કરીને જણાવ્યું છે કે, Gaza માં રહેલા હમાસના આતંકવાદીઓ અને ઈઝરાયેલ સૈનિકો વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકો માર્યા છે. તો Palestine ના સ્વાસ્થ્ય મંત્રાલયએ જાહેર કર્યું છે કે, ઈઝરાયેલ દ્વારા દક્ષિણ અને મધ્ય Gaza માં Israel એ ભાયવહ બોમ્બ વિસ્ફોટ કર્યા હતાં. જેમાં 60 થી વધુ Palestine નાગરિકો માર્યા ગયા હતાં. તે ઉપરાંત આ હુમલામાં એક શાળા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
-
આતંકવાદીઓને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવામાં આવશે
-
શેખ ઝાયેદમાં પણ ચાર લોકોના મોત થયા હતાં
-
સૈનિકોની ગુપ્ત માહિતી આધારિત ગતિવિધિઓ ચાલુ
“Salem, get up, you are going swimming with Ahmed. Your brother is waiting for you.”
One of the children killed by Israel in Khan Younis: Salem Sarour. pic.twitter.com/9pK5UhVEuN
— Gaza Notifications (@gazanotice) July 16, 2024
તો હમાસે આરોપ લગાવ્યો છે કે, Israel આ પ્રકારના હુમલા કરીને યુદ્ધ વિરામના પ્રસ્તાવને નકારી રહ્યું છે. કારણ કે… અવારન નવાર Israel સૈનિકો દ્વારા નિવેદન આપાવમાં આવે છે, હમાસના આતંકવાદીઓને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવામાં આવશે. તે ઉપરાંત સમગ્ર Gaza પટ્ટીના વિસ્તારને સ્મશાન બનાવી દેવામાં આવશે. તેની સાથે જ્યારે તાજેતરમાં જે શાળા પર હુમલો કરાયો હતો. તેમાં શરણાર્થીઓ રહી હતાં. અને આ હુમલા આશરે 16 લોકોના મોત થયા છે.
શેખ ઝાયેદમાં પણ ચાર લોકોના મોત થયા હતાં
Israel just committed another massacre in Khan Younis, the world is unable to stop this GENOCIDE… pic.twitter.com/aDJydpsRcF
— Pelham (@Resist_05) July 16, 2024
Palestine અધિકારીઓએ જણાવ્યું હતું કે Israel મે મહિનાથી Gaza ની દક્ષિણ સરહદ પર Rafah માં આક્રમણ કરી રહ્યું છે. 17 જુલાઈએ પણ દક્ષિણ Gaza ના Khan Younis માં એક ઘર પર થયેલા હુમલામાં એક વ્યક્તિ, તેની પત્ની અને બે બાળકો સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. આ પછી Khan Younis માં જ એક કાર પર થયેલા હુમલામાં 17 Palestine માર્યા ગયા અને 26 અન્ય ઘાયલ થયા. મધ્ય Gaza માં ઐતિહાસિક નુસરત કેમ્પ પર થયેલા હવાઈ હુમલામાં ચાર Palestine માર્યા ગયા હતા. ઉત્તર Gaza માં શેખ ઝાયેદમાં પણ ચાર લોકોના મોત થયા હતાં.
સૈનિકોની ગુપ્ત માહિતી આધારિત ગતિવિધિઓ ચાલુ
આ હુમલાઓના કલાકો પછી Israel Defense Forces એ મધ્ય Gaza માં નુસરત કેમ્પમાં યુએન સંચાલિત શાળામાં આશ્રય લઈ રહેલા લોકો પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 16 લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે Rafah માં સૈનિકોની ગુપ્ત માહિતી આધારિત ગતિવિધિઓ ચાલુ છે. અમારા લક્ષ્યાંકોમાં હમાસના લડવૈયાઓ, ટનલ અને હમાસના અન્ય માળખાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Influencer Kat Torres: જગવિખ્યાત મોડેલ માનવ તસ્કરી કરીને તેમનો Sex Slaves તરીકે ઉપયોગ કરતી