+

Hajj pilgrims died: સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓ પર ગરમીનો કહેર, 550 થી વધુ મોત

Hajj pilgrims died: હાલ, દુનિયાના મોટાભાગના દેશમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે Saudi Arabia માં ગરમીના કારણે તાપમાન 50 ડિગ્રીના આસપાસ પહોંચી રહ્યું છે. તો Saudi Arabia માં ભીષણ…

Hajj pilgrims died: હાલ, દુનિયાના મોટાભાગના દેશમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે Saudi Arabia માં ગરમીના કારણે તાપમાન 50 ડિગ્રીના આસપાસ પહોંચી રહ્યું છે. તો Saudi Arabia માં ભીષણ ગરમીને કારણે સૌથી વધારે હાલાકીનો સામનો હજ pilgrims ને કરવો પડી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં આ કાળઝાળ ગરમીમાં હજ યાત્રા દરમિયના કુલ 550 હજ pilgrims ના મોત નિપજ્યા છે.

  • મુર્દાધરમાં અલ-મુઆઈસમમાં કુલ 550 મૃતક પડેલા છે

  • મક્કાની ગ્રાંડ મસ્જિદમાં તાપમાન આશરે 51.8 ડિગ્રી રહેશે

  • બીમાર પડેલા લગભગ 200 હજ pilgrims ઓની સારવાર કરવામાં આવી

તો મૃત્યુ પામેલા લોકો પૈકી સૌથી વધુ લોકો 323 મિસ્રના નાગરિકો હતાં. જેમાં મોટાભાગના લોકોની મોત કાળઝાળ ગરમીને કારણે નાગરિકોના મોત થયા છે. તો જોર્ડનના કુલ 60 નાગરિકોના મોત નિપજ્યા છે. જોકે આંતરરાષ્ટ્રીય મીડિયા અનુસાર હજ pilgrims ઓના મોતનો આંકડો વધી શકે છે. તો મક્કાના સૌથી મોટા મુર્દાધરમાં અલ-મુઆઈસમમાં કુલ 550 મૃતક પડેલા છે.

મક્કાની ગ્રાંડ મસ્જિદમાં તાપમાન આશરે 51.8 ડિગ્રી રહેશે

જોકે ગત મહિને એક રિપોર્ડ Saudi Arabia ના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી. તેના કારણે શક્ય છે કે, આ વખતે હજયાત્રા વિલંબિત કરવામાં આવે છે. કારણ કે… જે સ્થળ પર હજયાત્રા કરવામાં આવે છે. તેવા વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ત્યારે આશરે 0.4 ડિગ્રીના આંકડા સાથે તાપમાનમાં વધારે થઈ રહ્યો છે. તો Saudi Arabia ના હવામાન વિભાગ દ્વારા આ વર્ષે મક્કાની ગ્રાંડ મસ્જિદમાં તાપમાન આશરે 51.8 ડિગ્રી રહેશે.

બીમાર પડેલા લગભગ 200 હજ pilgrims ઓની સારવાર કરવામાં આવી

ગયા વર્ષે, હજ દરમિયાન ગરમીના કારણે લગભગ 240 હજ pilgrims ઓ, જેમાં મોટાભાગે ઇન્ડોનેશિયાના લોકો મૃત્યુ પામ્યા હતા. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગરમીના કારણે બીમાર પડેલા લગભગ 200 હજ pilgrims ઓની સારવાર કરવામાં આવી રહી છે. સાઉદી સત્તાવાળાઓએ યાત્રાળુઓને છત્રીનો ઉપયોગ કરવા, પુષ્કળ પાણી પીવા અને દિવસના સૌથી ગરમ કલાકોમાં સૂર્યના સંપર્કમાં આવવાથી બચવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો: Cave city cappadocia: પ્રાચીન પુસ્તકોમાં આવેલું પહોડો અને ગુફાઓથી ઢંકાયેલું શહેર તુર્કીમાં જોવા મળ્યું

Whatsapp share
facebook twitter