+

શ્રીલંકામાં આઘાત લાગે તેવા કરિયાણાના ભાવ.. ચોખા થયા 500 રૂપિયા કિલો, ડુંગળી-બટાકા 220રૂ.!

શ્રીલંકાના રાજનૈતિક સંકટનું સૌથી મોટું કારણ ત્યાંની સરકારની આર્થિક નીતિઓ છે. સરકારના ખોટા આર્થિક નિર્ણયોની અસર એ થઈ કે દેશમાં ખાવા-પીવાની ચીજો અને કરિયાણું મોંઘવારીની લપેટમાં આવી ગયા. લોકોને ખાવા-પીવામાં પણ મુશ્કલીઓ થઈ રહી છે. જેના કારણે સરકાર પ્રતિ વિરોધનો માહોલ ત્યાં વધતો ગયો અને હવે ત્યાં અસ્થિર માહોલ છે. એક વખત તમે અહીં મળી રહેલા ચોખા, કઠોળ, રાજમા, નારિયેળ તેલ વગેરેની કિંમત à
શ્રીલંકાના રાજનૈતિક સંકટનું સૌથી મોટું કારણ ત્યાંની સરકારની આર્થિક નીતિઓ છે. સરકારના ખોટા આર્થિક નિર્ણયોની અસર એ થઈ કે દેશમાં ખાવા-પીવાની ચીજો અને કરિયાણું મોંઘવારીની લપેટમાં આવી ગયા. લોકોને ખાવા-પીવામાં પણ મુશ્કલીઓ થઈ રહી છે. જેના કારણે સરકાર પ્રતિ વિરોધનો માહોલ ત્યાં વધતો ગયો અને હવે ત્યાં અસ્થિર માહોલ છે. એક વખત તમે અહીં મળી રહેલા ચોખા, કઠોળ, રાજમા, નારિયેળ તેલ વગેરેની કિંમત જાણશો તો આઘાત જ લાગશે.
कभी निर्यात करता था चावल
આ મોંઘવારીના કારણે કરોડોની વસ્તી તો રોડ પર જ આવી ગઈ છે. ચોખા એક્સપોર્ટ કરનાર શ્રીલંકા હેલ તેને આયાત કરી રહ્યું છે અને તેનવી કિંમત 450 થી 700રૂ વચ્ચે છે.
आलू प्याज भी महंगा
ડુંગળી-બટાકા જેવી સામાન્ય શાકભાજીની કિંમત 220રૂ થઈ ચૂકી છે, તો લસણ પણ 170રૂ, માં ફક્ત 250 ગ્રામ મળી રહ્યું છે.
1000 रुपये में मिल रहा नारियल तेल
નારિયેળની કિંમત 85થી 100 રૂપિયાની વચ્ચે પહોંચી ગઈ છે. અને નારિયેળ તેલની કિંમત 600થી 1000 રૂપિયા પ્રતિ લીટર વચ્ચે મળી રહ્યું છે.
राजमा 925 रुपये किलो
અનાજની કિંમત જાણીને તો ભડકે બળી ઉઠશો. રાજમા 925 રૂપિયા, પૉપકૉર્ન 760 રૂપિયા પ્રતિ કિલો અને મસૂરની ગાળ 500થી લઈ 600 રૂપિયા સુધી મળી રહી છે.
बाकी राशन भी महंगा
આ સાથે કાબુલી ચણાનો ભાવ પ્રતિ કિલો 800 રૂપિયા સુધીનો થઈ ગયો છે. તેમજ લીલા વટાણા 355 રૂપિયા, રાજમા 700 રૂપિયા, લીલા મગ 850 રૂપિયા અને કાળા ચણા 630 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે.
महंगी मिल रही दालें
ચણાની દાળનો ભાવ પ્રતિ કિલો 500 રૂપિયા કરતા પમ વધી ગયો છે.
बजट से बाहर हुई मूंग दाल
મગની દાળ તો જાણે સામાન્ય માણસના રસોડામાંથી જ ગાયબ થતી દેખાય છે. કારણ કે તેનો કિલોનો ભાવ 1,240 રૂપિયા છે. તેમજ અડદની દાળ 890 રૂપિયે અને મગફળી 760 રૂપિયા સુધી વેચાઈ રહી છે.
ये खुदरा नहीं, थोक के भाव
કરિયાણાની આ કિંમતો બજાર આધારિત છે. જ્યારે રિટેલ શૉપમાં તેની કિંમત 10 થી 20 ટકા વધુ છે.
Whatsapp share
facebook twitter