+

Rajasthan: કારમી હાર બાદ BJP માં ભૂકંપ

Rajasthan : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે ત્યારે રાજસ્થાન (Rajasthan) ભાજપ અને રાજસ્થાન સરકારમાં ભૂકંપ આવ્યો છે. રાજસ્થાનમાં ભારે નુકશાન થવાના કારણે રાજ્ય સરકારમાં…

Rajasthan : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે ત્યારે રાજસ્થાન (Rajasthan) ભાજપ અને રાજસ્થાન સરકારમાં ભૂકંપ આવ્યો છે. રાજસ્થાનમાં ભારે નુકશાન થવાના કારણે રાજ્ય સરકારમાં ભારે હલચલ જોવા મળી રહી છે.

ભાજપને 11 સીટો પર હારનો સામનો કરવો પડ્યો

રાજસ્થાનમાં ભાજપને 11 સીટો પર હારનો સામનો કરવો પડ્યો છે. રાજ્યની 25 બેઠકોમાંથી ભાજપને માત્ર 14 બેઠકો મળી છે. જે બાદ સમાચાર સામે આવ્યા છે કે કેબિનેટ મંત્રી કિરોડી લાલ મીણા આજે રાજીનામું આપી શકે છે.

કિરોડી લાલ મીણા આજે રાજીનામું આપશે

વાસ્તવમાં પૂર્વ રાજસ્થાનમાં ભાજપે તમામ બેઠકો ગુમાવી છે. અહીં 7 બેઠકોની જવાબદારી કિરોડી લાલ મીણાને આપવામાં આવી હતી પરંતુ ભાજપે આ બેઠકો ગુમાવી હતી. તેથી હવે કિરોડી લાલ મીણા આજે રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે ઑફ રેકોર્ડ કહ્યું છે કે તેઓ હવે રાજીનામું આપશે.

આ પણ વાંચો– Lok Sabha elections : લોકસભાનું પરિણામ બુકીઓને ફળ્યું! સટ્ટોડિયાઓ 2 હજાર કરોડ ગુમાવ્યાં

આ પણ વાંચો— Lok Sabha Election : 400 પાર કરવાના સૂત્રને શા માટે પૂરું ન કરી શક્યું BJP, આ છે તેના મુખ્ય કારણો…

આ પણ વાંચો— Delhi માં આજે NDA અને INDI બંનેની બેઠક, નીતિશ અને તેજસ્વી એક જ ફ્લાઈટમાં…

આ પણ વાંચો– લોકસભા ચૂંટણી પરિણામો પર વિશ્વની નજર, વિદેશી મીડિયાએ PM મોદીની જીત પર શું કહ્યું…

આ પણ વાંચો— NDA : નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર આ તારીખે લેશે શપથ

આ પણ વાંચો– JANADESH 2024 LIVE : આજની પોલિટીકલ હલચલની સતત વાંચો અપડેટ્સ

આ પણ વાંચો—- Lok Sabha Election Result 2024 : શું INDIA ગઠબંધન વિપક્ષમાં રહેશે કે સરકાર બનાવશે? જાણો રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ

Whatsapp share
facebook twitter