+

આ ટેક્નિકથી પર્ફેક્ટ બનશે બેસનનો મૈસૂબપાક

સામગ્રી:1 વાટકી બેસન3 વાટકી ધી (બેસનથી 3ગણુ ઘી)સૂકો મેવો1.5 વાટકી ખાંડ (બેસનથી ડોઢ ગણી)બનાવવા માટેની રીત:બેસનને થોડા ઘી માં હલકો બદામી શેકી અલગ કાઢી લો.એજ વાસણમાં ખાંડ ઉમેરી, ખાંડ ડૂબે એટલું પાણી નાંખીને સવા તારની ચાસણી કરો.એમાં શેકેલો લોટ નાખી એક જ બાજુ ચલાવતા જાવ.બીજી તરફ ઘી ગરમ કરો, ગેસ ચાલુ જ રાખો.લોટને ચાસણી વાળા મિશ્રણમાં ચમચો જેટલું ગરમ ઘી ઉમેરતા જાવ સતત એક જ બાજુ ચલાવતા જાવ.આમ ઘી પ
સામગ્રી:
1 વાટકી બેસન
3 વાટકી ધી (બેસનથી 3ગણુ ઘી)
સૂકો મેવો
1.5 વાટકી ખાંડ (બેસનથી ડોઢ ગણી)
બનાવવા માટેની રીત:
  • બેસનને થોડા ઘી માં હલકો બદામી શેકી અલગ કાઢી લો.
  • એજ વાસણમાં ખાંડ ઉમેરી, ખાંડ ડૂબે એટલું પાણી નાંખીને સવા તારની ચાસણી કરો.
  • એમાં શેકેલો લોટ નાખી એક જ બાજુ ચલાવતા જાવ.
  • બીજી તરફ ઘી ગરમ કરો, ગેસ ચાલુ જ રાખો.
  • લોટને ચાસણી વાળા મિશ્રણમાં ચમચો જેટલું ગરમ ઘી ઉમેરતા જાવ સતત એક જ બાજુ ચલાવતા જાવ.
  • આમ ઘી પુરેપુરુ ભળતુ જાય ને જાળી પડતી જશે.
  • બદામી થાય ત્યારે ઉતારી થાળીમાં રેડી દો. અને ઉપર સૂકો મેવો છાંટી દો.
  •  થોડું જામે ત્યારે ચાકે થી કાપા કરી દો. કારણ કે ઠંડું થયા પછી પીસ બરાબર નહી થાય. થોડી વારમાં જામી જશે.
Whatsapp share
facebook twitter