+

RASHI : આ રાશિના જાતકોને આજે વ્યાપારમાં લાભ થવાના સંયોગ

આજનું પંચાંગ તારીખ: 10 મે 2024, શુક્રવાર તિથિ: વૈશાખ સુદ ત્રીજ નક્ષત્ર: રોહિણી યોગ: અતિગંડ કરણ: તૈતિલ રાશિ: વૃષભ (બ, વ, ઉ), 22:25 મિથુન દિન વિશેષ રાહુ કાળ: 10:58 થી…

આજનું પંચાંગ

તારીખ: 10 મે 2024, શુક્રવાર
તિથિ: વૈશાખ સુદ ત્રીજ
નક્ષત્ર: રોહિણી
યોગ: અતિગંડ
કરણ: તૈતિલ
રાશિ: વૃષભ (બ, વ, ઉ), 22:25 મિથુન

દિન વિશેષ
રાહુ કાળ: 10:58 થી 12:36 સુધી
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી
આજે પરશુરામ જયંતી
અક્ષય તૃતિયા તિથિ

મેષ (અ,લ,ઈ)
માનસિક તણાવનો અનુભવ થાય
પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી
સાસરી પક્ષથી લાભ થવાના યોગ
વાહન વ્યવહારમાં એકાગ્રતા અને સાવધાની રાખવી
ઉપાય : હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ઐં ક્લીં સૌ: ||

વૃષભ (બ,વ,ઉ)
આજીવિકાના ક્ષેત્રમાં પ્રયાસો સફળ થશે
તમારે વાણી પર નિયંત્રણ રાખવું
વિરોધીઓનો પરાજય થશે
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય : હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવા
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ ઐં ક્લીં શ્રીં||

મિથુન (ક,છ,ઘ)
મન સંતુષ્ટ રહેશે, ભાગ્યોદયના સંકેત
કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધે
વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થવાના યોગ
મિત્રોનો સહયોગ મળે
ઉપાય : પીપળાના મૂળમાં જળ અર્પણ કરવું
શુભરંગ : ઘેરો લીલો
શુભમંત્ર : ૐ ક્લીં ઐં સૌં ||

કર્ક (ડ,હ)
સંપત્તિમાં વધારો થવાના સંયોગ બને
મિત્રોની મદદથી કામ સમયસર પૂરું થાય
શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી રાહત મળે
બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ઉપાય : તુલસીપત્રયુક્ત જળનું સેવન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ઐં ક્લીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:||

સિંહ (મ,ટ)
કાર્યક્ષેત્રમાં દરેક સાથે સંબંધોમાં મધુરતા આવે
આજીવિકા, રોજગારની દિશામાં સફળતાના યોગ
વ્યવસાય માટે વિદેશ પ્રવાસની તક
તમારી યાત્રા લાભદાયી રહેશે
ઉપાય : કાળા તલ મિશ્રિત દૂધ શિવલિંગ પર ચઢાવવું
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ શ્રીં કનકધારાયૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
વ્યાપારમાં લાભ થવાના સંયોગ
ખર્ચ વધી શકે
આનંદમાં વધરો થાય
માનસિક શાંતિ રહે
ઉપાય : સાકર-કેસરયુક્ત ખીરનું સેવન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ આધ્યલક્ષ્મ્યૈ નમઃ ||

તુલા (ર,ત)
તમારી લાગણીઓને નિયંત્રિત કરો
જુના મિત્રોની મુલાકાતથી ખુશી વધે
ધાર્મિક ભાવમાં વૃદ્ધિ વર્તાય
પત્નિનો સહકાર મળશે
ઉપાય : દહીં, ભાતનું સેવન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ શ્રીં નારાણવલ્લભાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
ક્રોધ નહીં કરવો
પિત્ત વધતા આરોગ્ય કથળે
શુભ સમાચાર મળે, બાળકો પ્રત્યે ગર્વ અનુભવો
ઉતાવળે કાર્યો ન કરવા સલાહ
ઉપાય : મંદિરમાં દર્ભનું દાન કરવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ પદ્માનનાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક ક્ષેત્રે લાભ, સફળતાનો દિવસ
વાણીની વિનમ્રતાથી ફાયદો થાય
વેપારમાં સફળતા મળે
સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી,
ખાવાપીવામાં સંયમ જાળવવું
ઉપાય : વડીલોની સેવા કરવી
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ ધનપ્રદાયૈ  નમઃ ||

મકર (ખ,જ)
સફળતા માટે વધુ મહેનત કરવી પડે
પરોપકારના કાર્યમાં જોડાવાનો લાભ મળે
વાદ વિવાદથી દૂર રહેવા પ્રયાસ કરવો
તક તમારા હાથમાં આવે
ઉપાય : અડદનું દાન કરવું
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ શ્યામલાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
ધાર્મિક કાર્યોનો લાભ મળે
ખોટા ખર્ચથી બચવું
કોઇ પ્રિયજનની મુલાકાત થાય
સંબંધોમાં વિશ્વાસ કરતા શિખવું પડશે
ઉપાય : તાજા ફળનું સેવન કે દાન કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ કમલવાસિન્યૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
ઉતાવળ ન કરવી
અટકેલા કાર્યોમાં સફળતા મળે
વ્યવસાયમાં ફાયદો થઈ શકે
નાણાંનુ રોકાણ નહીં કરવું
ઉપાય : ચોખાની ખીરનું સેવન કરવું
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ ચંચલાયૈ નમઃ ||

આ પણ  વાંચો – RASHI : આ રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિમાં થશે સુધારો

આ પણ  વાંચો – RASHI : આ રાશિના જાતકોને આજે માન સમ્માન મા વધારો થાય

આ પણ  વાંચો RASHI :આ રાશિના જાતકોને આજનો દિવસ સામાન્ય રહેશે

Whatsapp share
facebook twitter