+

પીઝા જેવો જ લાગે છે આ સમોસાનો સ્વાદ, ચાખી તો જુઓ એક વાર

પીઝા સમોસા બનાવવા માટેની સામગ્રી :સ્ટફિંગ માટે :🔸1 નાનો બાઉલ - બાફેલી મકાઈ ના દાણા🔸1 નાનો - જીણો સમારેલો કાંદો🔸1 નાની વાટકી - જીણું સમારેલું કેપ્સીકમ🔸1 ટી સ્પૂન - આદુ લસણની પેસ્ટ🔸1 નાની વાટકી - છીણેલી ચીઝ🔸સ્વાદ અનુસાર - મીઠું🔸1 ટી સ્પૂન - ઓરેગાનો🔸1 ટી સ્પૂન - પેપ્રિકા🔸1/4 ટી સ્પૂન - મરી પાઉડર🔸2 ટી સ્પૂન - પીઝા સોસબહારના પડ માટે:🔸1 બાઉલ - મેંદો🔸1 બાઉલ - ઘઉં નો લોટ🔸સ્વાદ અનુસાર - મીઠું🔸2 ટી સ્પૂà

પીઝા સમોસા બનાવવા માટેની સામગ્રી :

સ્ટફિંગ માટે :
🔸1 નાનો બાઉલ – બાફેલી મકાઈ ના દાણા
🔸1 નાનો – જીણો સમારેલો કાંદો
🔸1 નાની વાટકી – જીણું સમારેલું કેપ્સીકમ
🔸1 ટી સ્પૂન – આદુ લસણની પેસ્ટ
🔸1 નાની વાટકી – છીણેલી ચીઝ
🔸સ્વાદ અનુસાર – મીઠું
🔸1 ટી સ્પૂન – ઓરેગાનો
🔸1 ટી સ્પૂન – પેપ્રિકા
🔸1/4 ટી સ્પૂન – મરી પાઉડર
🔸2 ટી સ્પૂન – પીઝા સોસ
બહારના પડ માટે:
🔸1 બાઉલ – મેંદો
🔸1 બાઉલ – ઘઉં નો લોટ
🔸સ્વાદ અનુસાર – મીઠું
🔸2 ટી સ્પૂન – તેલ
🔸તળવા માટે તેલ
સર્વ કરવા માટે:
🔸ટોમેટો કેચઅપ
બનાવવા માટેની રીત : 
🔸પડ માટેની બધી સામગ્રી ભેગી કરી કણક બાંધી અને 10 મિનિટ માટે ઢાંકીને રાખો.
🔸સ્ટફિંગ માટેની સામગ્રી ભેગી કરી ખૂબ હળવેથી બધું મિક્સ કરી રેડી કરો. વધુ હલાવવાથી ચીઝ ઓગળી જશે.
🔸કણકને મસળી લુવા કરી ગોળ રોટલી વણી વચ્ચેથી કટ કરી સમોસાનો શેપ આપી સ્ટફિંગ ભરીને તળી,ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા.
Whatsapp share
facebook twitter