+

તીખી તમચમતી અને લાલ ચટ્ટક લસણ-મરચાંની ચટણી બનાવવાની રીત

અડધી વાટકી લસણ10 નંગ લાલ કાશ્મીરી મરચાં પલાળીને લેવાં2 ચમચી સીંગદાણાલાલ મરચુંમીઠું1 ચમચી જીરું2 ચમચી તેલરીત : સૌ પ્રથમ પલાળેલા લાલ મરચાં, લસણ, સીંગદાણા જીરું અને બધાં મસાલા મિકસ કરી મિક્સરમાં બારીક પીસી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય પછી બનાવેલ મિશ્રણને તેમાં નાખી સાંતળો. ઠંડી થાય એટલે એક ચોખ્ખી બરણીમાં કાઢી લો.તો તૈયાર છે એક અલગ જ પ્રકારની તીખી ચટણી, જે પકોડા, ઢોકàª
અડધી વાટકી લસણ
10 નંગ લાલ કાશ્મીરી મરચાં પલાળીને લેવાં
2 ચમચી સીંગદાણા
લાલ મરચું
મીઠું
1 ચમચી જીરું
2 ચમચી તેલ
રીત :
  •  સૌ પ્રથમ પલાળેલા લાલ મરચાં, લસણ, સીંગદાણા જીરું અને બધાં મસાલા મિકસ કરી મિક્સરમાં બારીક પીસી લો.
  •  હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય પછી બનાવેલ મિશ્રણને તેમાં નાખી સાંતળો. 
  • ઠંડી થાય એટલે એક ચોખ્ખી બરણીમાં કાઢી લો.
  • તો તૈયાર છે એક અલગ જ પ્રકારની તીખી ચટણી, જે પકોડા, ઢોકળા અને હાંડવા સાથે ખૂબ સરસ લાગે છે.
Whatsapp share
facebook twitter