Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Hollywood ફિલ્મોની વાર્તા સત્ય થશે, zombies Virus થી સંક્રમિત દર્દીઓ…

06:19 PM Aug 08, 2024 |
  • આ Virus એક પ્રકારનો Fungal infection છે

  • નાક-કાનમાંતી લોહી નીકળું જેવી હરકતો જોવા મળે છે

  • આ Virus ના દર્દીઓ અમેરિકામાંથી મળી આવ્યા છે

Candida auris Virus: હોલીવૂડ ફિલ્મ The Last of Us ની વાર્તા સત્યા સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે… આ The Last of Us માં જે બીમારીનું વર્ણન કરવામાં આવ્યું છે. તે બીમારીના લક્ષણો વિદેશમાં અમુક દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. જોકે The Last of Us માં આ બીમારીના કારણે લોકો zombie બની જાય છે. અને આ zombies શહેરને બરબાદ કરી નાખે છે. ત્યારે આવો જ એક ખતરનાક Virus નો ખોફ જોવા મળી રહ્યો છે.

આ Virus એક પ્રકારનો Fungal infection છે

જોકે આ Virus નું નામ Candida auris છે. આ Candida auris ને કારણે 60 ટકા સુધી લોકોનું મરવાનું કારણ સામે આવ્યું છે. આ Virus એક પ્રકારનો Fungal infection છે. જે વિનાશકારી બીમારીમાં પરિવર્તન થઈ શકે છે. આ બીમારી સૌથી વધુ એવા લોકોનો શિકાર કરે છે, જે લોકો પહેલાથી હોસ્પિટલમાં કોઈ પણ બીમારી હેઠળ દાખલ થયેલા છે. તેનું મુખ્ય કારણ એ છે કે, આ પ્રકારના દર્દીઓ પહેલાથી જ બીમાર હોય છે. તેના કારણે આ વાયરલ તેમના શરીરમાં ઝડપથી ફેલાઈ શકે છે.

આ પણ વાંચો: હવે, ગુજરાતમાં પરિણીત પુરુષો અન્ય મહિલા સાથે શારીરિક સંબંધ રાખી શકશે

નાક-કાનમાંતી લોહી નીકળું જેવી હરકતો જોવા મળે છે

તો બીજી તરફ અનેક એવા DNA પણ મળી આવ્યા છે. જેના પર આ Candida auris Virus નિષ્ક્રિય સાબિત થયો છે. પરંતુ આ પ્રકારના લોકો મુઠ્ઠીભર છે. જ્યારે તેની સરખામણીમાં આ Candida auris Virus ના સકંજામાં આવાતા લોકોની સંખ્યાના આંકડાઓ ઝડપથી વધી શકે છે. Candida auris Virus હેઠળ સામાન્ય રીતે ઠંડી લાગવી, માથું દુ:ખવું, તાવ આવવો, લો બ્લડ પ્રેશર, શરીર પર લાલા ચામઠા પડવા અને નાક-કાનમાંતી લોહી નીકળું જેવી હરકતો જોવા મળે છે.

આ Virusના દર્દીઓ અમેરિકામાંથી મળી આવ્યા છે

આ બીમારીની શોધ વર્ષ 2023 માં થઈ હતી. તો તાજેતરમાં આ બીમારીના શકંજામાં આવેલા 6 દર્દીઓની ઓળખ થઈ છે. આ બીમારીનું અવલોકન કરતા ડૉ. કૈરીએ જણાવ્યું છે કે, આ Virus સંપૂર્ણ દુનિયા માટે વિનાશ લાવી શકે છે. આ બીમારીને નાબૂદ કરવા માટે દર્દીઓને જે દવા આપવામાં આવી છે, જે ધીમે-ધીમે અસર કરતી જોવા મળી રહી છે. આ બીમારીમાં Death Rate નું પ્રમાણ પર ઊંચો જોવા મળી રહ્યો છે. હાલમાં, આ Virus ના દર્દીઓ અમેરિકામાંથી મળી આવ્યા છે.

આ પણ વાંચો: Paris Olympics 2024 માં કાતિલ ખુબસુરતી જ “કાળ” બની મહિલા ખેલાડી માટે!