Ahmedabad : આજના સમયમાં લોકો 60 વર્ષની ઉંમરે રિટાર્યડ થઇને આરામ કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક વૃદ્ધ 81 વર્ષની ઉંમરે એક એવી સેવા આપી રહ્યા છે જે જવાનીયાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ બરાબર છે. જીહા, અમે અહીં વાત 81 વર્ષના જવાન કહેવાતા પ્રવિણ ચંદ્ર વ્યાસની કરી રહ્યા છીએ. આ 81 વર્ષના આ જવાન અમદાવાદના ઈસનપુરમાં ટ્રાફિકના જવાનોને મોટાભાગના સમયે મદદરૂપ બને છે. તેઓ આ ઉંમરે પણ ઈસનપુર ચાર રસ્તા પર અડીખમ ઉભા રહે છે.
આ પણ વાંચો – Lok Sabha Election 2024 : ચૈતર વસાવા સામે ભાજપનું નવું હથિયાર
આ પણ વાંચો – નવસારી જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો, કોળી આગેવાન ધર્મેશ ભીમ પટેલે આપ્યું રાજીનામું
આ પણ વાંચો – લોકસભા સાથે જ ગુજરાત વિધાનસભાની આટલી બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી