લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. તાજેતરમાં ચર્ચાઇ રહ્યું છે કે, આગામી લોકસભાની 26 બેઠકોને લઇને ભાજપે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તામ રૂપાલાને મેદાનમાં ઉતારી શકે છે. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તામ રૂપાલાને રિપીટ નથી કરાયા આ પછી ચર્ચાઓ ચાલી રહી છે કે, મનસુખ માંડવિયા ભાવનગર બેઠકથી ચૂંટણી લડી શકે છે, તો વળી, પરશોત્તમ રૂપાલાને રાજકોટ અથવા અમરેલી બેઠકથી ભાજપ લોકસભાની ટિકીટ આપી શકે છે.
આ પણ વાંચો – Gandhinagar : ગૃહમાં સરકારે કહ્યું- 17,502 ને ઇ-મેમો અપાયા, કંડલા પોર્ટ પરથી 205 કિલો હેરોઈન ઝડપાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ