Ahmedabad : અમદાવાદ નજીક આવેલા માંડલમાં ટ્રસ્ટ સંચાલિત શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 થી વધુ દર્દીઓને અસર થયા બાદ તમામ 17 દર્દીઓને અમદાવાદમાં મંજુશ્રી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ ચોંકાવનારી ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) સુઓમોટો (Suomoto) લીધી છે અને સમગ્ર મામલે રાજ્ય સરકાર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ ઇસ્યુ કરી છે અને આગામ 7 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી રાખી છે. ઉલ્લેખનિય છે કે પીડિતોના મોતિયાના ઓપરેશન આ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા.
Ahmedabad: હાઈકોર્ટના સુઓમોટો બાદ હવે જવાબદારો જાગશે?
04:55 PM Jan 17, 2024 | Maitri makwana