Gujarat Rain: આ ખતરનાક સિસ્ટમ ઉત્તર-દક્ષિણ Gujarat માં બોલાવશે ભુક્કા!
દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર સર્જાયું હોવાથી રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને દાહોદમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું…