- Hotel માં યૌન ક્રિયા કરતા યુવતીને વજાઈના ટ્રોમા આવ્યો
- સારવાર માટે યુવતીને Navsari ની ખાનગી Hospital માં લઈ ગયા
- યુવાનના મેલ ઓર્ગન કદ મોટું હોવાથી આ ઘટનાનું નિર્માણ થયું
Gujarat Navsari Crime News : તાજેતરમાં ગુજરાતના Navsari જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાની અંદર એક 23 વર્ષની યુવતીનું મોત નિપજ્યું છે. તે ઉપરાંત આ યુવતી Navsari ના કોલેજમાં ભણતી હતી. ત્યારે યુવતી કોલેજ જવાનું કહીને તેના બોયફ્રેન્ડ સાથે Hotel માં ગઈ હતી. તે ઉપરાંત આ Hotel પણ Navsari માં તેની કોલેજની નજીક આવેલી હતી. પરંતુ Hotel ની અંદર એક એવો બનાવ બન્યો હતો, જેના કારણે યુવતીને કાળ ભરખી ગયો છે. તે ઉપરાંત આ સમગ્ર મામલે Navsari પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Hotel માં યૌન ક્રિયા કરતા યુવતીને વજાઈના ટ્રોમા આવ્યો
મળતી માહિતી મુજબ, Navsari માં આવેલા ચીખલી તાલુકામાં આ બંને યુવક અને યુવતી રહેતા હતાં. ત્યારે આજરોજ સવારે 9 વાગ્યે ઘરેથી યુવતી એવું કહીને નીકળી હતી કે, તે કોલેજ જાય છે. પરંતુ તેણી પોતાના બોયફ્રેન્ડ સાથે Hotel માં પહોંચી હતી. ત્યારે Hotelમાં યુવતી અને યુવકે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. પરંતુ આ યુવાહૈયાઓ જ્યારે કામ ક્રિયાઓ કરી રહ્યા હતાં. ત્યારે અચનાક યુવતીના વજાઈનામાંથી રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો. યુવતીના વજાઈનામાંથી રક્તસ્ત્રાવ ભયાવહ રીતે થઈ રહ્યો હતો. ત્યારે Hotel રૂમમાં યુવકે તમામ પ્રયત્નો કર્યા તેમ છતાં વજાઈનામાંથી નીકળતો રક્તસ્ત્રાવ બંધ થયો નહી. ત્યારે યુવકે તેના મિત્રને ફોન કરીને આ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો: VADODARA : પૂર નિવારણ માટેની કમિટીની બીજી બેઠક યોજાઇ, જાણો શું ચર્ચાયું
સારવાર માટે યુવતીને Navsari ની ખાનગી Hospital માં લઈ ગયા
જે બાદ યુવક અને તેનો મિત્ર યુવતીને Navsari ની એક ખાનગી Hospital માં લઈ ગયા હતાં. પરંતુ ત્યા હાજર તબીબોએ યુવતીની હાલત જોઈને જણાવ્યું કે, સ્થિતિ ગંભીર છે, તેથી તુરંત યુવતીને સિવિલ Hospital માં લઈ જવામાં આવે. ત્યારે યુવતીને તેના બોયફ્રેન્ડ અને તેના મિત્રે સિવિલ Hospital માં લઈ ગયા હતાં. ત્યારે સિવિલ Hospital માં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. જે બાદ Navsari ની સિવિલ Hospital બાદ પીએમ અર્થે યુવતીના મૃતદેહને સુરત સિવિલ Hospital માં લઈ જવામાં આવ્યા હતાં. ત્યારે આ સમગ્ર મામલે Navsari પોલીસે તજવીજ હાથ ધરી છે. તે ઉપરાંત સુરત સિવિલ Hospital માંથી યુવતીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
યુવાનના મેલ ઓર્ગન કદ મોટું હોવાથી આ ઘટનાનું નિર્માણ થયું
તે ઉપરાંત ફોરેન્સિક રિપોર્ટના જણાવ્યા અનુસાર, યુવતી સાથે જ્યારે શારીરિક ક્રિયાઓ કરવામાં આવી હતી, ત્યારે તેની યોનીમાંથી અસહ્ય રક્તસ્ત્રાવ શરું થઈ ગયો હતો. જેને મેડિકલ ભાષામાં વજાઈના ટ્રોમા કહે છે. તે ઉપરાંત આ રક્તસ્ત્રાવનું યોગ્ય સમયે સારવાર ન થતાં, તેની યુવતીનું મોત નિપજ્યું છે. તે ઉપરાંત હજુ પણ અમુક બાબતોને લઈ ફોરેન્સિક રીપોર્ટ આવવાનું બાકી છે. પરંતુ પ્રાથમિક ધોરણે કહી શકાય છે કે, યુવતીની યોની માટે યુવાનના મેલ ઓર્ગન કદ મોટું હોવાથી આ ઘટનાનું નિર્માણ થયું છે. પરંતુ આ એક સામાન્ય બાબત છે. તેનું નિરાકરણ આવી શકે તેમ હોય છે.
આ પણ વાંચો: Asiatic lions : ‘ગીર રક્ષિત વિસ્તાર’નું વિસ્તરણ,નવો ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ઘોષિત